શોધખોળ કરો

Brahmastra: મંદિરમાં રણબીરના શૂઝ પહેરેવાના વિવાદ મુદ્દે ડાયરેક્ટર અયાને સ્પષ્ટતા કરી હકિકત જણાવી

'બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી આ ફિલ્મ જોવાની ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. ખાસ કરીને રણબીર કપૂરના ચાહકો તેને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Ayan Mukerji Clarification On Temple Scene: 'બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી આ ફિલ્મ જોવાની ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. ખાસ કરીને રણબીર કપૂરના ચાહકો તેને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. છેલ્લા ચાર વર્ષથી રણબીરની એક પણ ફિલ્મ થિયેટરમાં નથી આવી. ત્યારે બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂરને જોવા માટે તેના ફેન્સ ઉત્સાહિત હોય તે સમજી શકાય છે. જોકે આ ફિલ્મ હાલ તેના સીનને લઈને વિવાદોમાં આવી છે. ફિલ્મના એક સીનમાં રણબીર કપૂર બૂટ પહેરીને મંદિરનો ઘંટ (ડંકો) વગાડતો જોવા મળે છે. આ સીન અંગે એ લોકોએ નારાજગી વ્યક્ત કરીને ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

ડાયરેક્ટર અયાન મુખર્જીની સ્પષ્ટતાઃ
આ સમગ્ર વિવાદ પર 'બ્રહ્માસ્ત્ર'ના ડાયરેક્ટર અયાન મુખર્જીની સ્પષ્ટતા સામે આવી છે. તેણે આ સીન વિશે ખુલીને વાત કરી છે અને એ પણ માહિતી આપી છે કે 'બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર હવે 4Kમાં રિલીઝ થશે.

અયાન મુખર્જીએ કહ્યું છે કે, "આપણામાંથી કેટલાક લોકોઓ બ્રહ્માસ્ત્ર ફિલ્મના ટ્રેલરમાં એક દ્રશ્યને કારણે નારાજગી વ્યક્ત કરી છે. આ સીનમાં રણબીરનું પાત્ર જૂતા (બૂટ) પહેરે છે અને ઘંટડી વગાડે છે. આ ફિલ્મના નિર્માતા (અને ભક્ત) તરીકે, હું નમ્રતાપૂર્વક તમને સમજાવવા માંગુ છું કે આવું કેમ થયું? અમારી ફિલ્મમાં રણબીર મંદિરમાં નહીં પરંતુ દુર્ગા પૂજા પંડાલમાં પ્રવેશી રહ્યો છે. મારો પોતાનો પરિવાર 75 વર્ષથી આવી જ દુર્ગા પૂજાની ઉજવણીનું આયોજન કરે છે, જેનો હું બાળપણથી જ ભાગ રહ્યો છું. મારા અનુભવ મુજબ, અમે અમારા ચંપલ ત્યાંથી જ ઉતારીએ છીએ જ્યાં દેવતા હોય અને જ્યારે તમે પંડાલમાં પ્રવેશો ત્યારે નહીં.

અયાને આગળ કહ્યું, “મારા માટે અંગત રીતે તે બધા લોકો સુધી પહોંચવું મહત્વપૂર્ણ છે જેઓ આ સીનના કારણે નારાજ છે... કારણ કે બ્રહ્માસ્ત્ર ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને ઇતિહાસનું સન્માન કરે છે અને ઉજવણી કરે છે. તેથી જ મેં આ ફિલ્મ બનાવી છે, તેથી મારા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ લાગણી દરેક ભારતીય સુધી પહોંચે જે બ્રહ્માસ્ત્ર જોઈ રહ્યા છે."

View this post on Instagram
 
A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Embed widget