શોધખોળ કરો

એક્ટ્રેસ તનુશ્રી દત્તાના વકીલ પર ખોટી ફરિયાદ કરવા બદલ એક મહિલા સહિત બે લોકોની ધરપકડ

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, 47 વર્ષની પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, નિતિન સતપુતે તેમના પર અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.

મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાના વકીલ નિતિન સતપુતે વિરુદ્ધ ખોટો આરોપ લગાવીને ફરિયાદ કરવાના મામલે એક મહિલા સહિત બે લોકોની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે એક મહિલાએ વકિલ વિરુદ્ધ માહિમ પોલીસ સ્ટેશનમાં નવેમ્બરમાં ફરિયાદ કરી હતી કે વકીલે તેના વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વકીલ વિરુદ્ધ લગાવવામાં આવેલ આરોપ ખાટા છે અને એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાના પાટેકર વિરુદ્ધ તનુશ્રીએ લગાવેલ શોષણ અને દુર્વ્યવહાર મામલે સતપુતે કેસ લડી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તનુશ્રીએ વર્ષ 2009મા ફિલ્મ ‘હોર્ન ઓફ પ્લીઝ’ના શૂટિંગ દરમિયાન સેટ પર તેની સાથે શોષણ અને દુર્વ્યવહાર કર્યા હોવાનો આરોપ લગાવ્યા હતા. તનુશ્રીના ખુલાસા બાદ #MeToo મેવમેન્ટ હેઠળ બોલિવુડમાં શોષણની કેટલીક અન્ય કહાનીઓ બહાર આવવા લાગી હતી અને એક પછી એક જાણીતિ હસ્તીઓના નામ સામે આવ્યા. જોકે બીજી તરફ નાનાએ પોતાના ઉપર લાગેલા બધા આરોપ ફગાવ્યા હતા. ત્યાર બાદ આ મામલે તપાસ થઈ અને નાના પાટેકરને ક્લીન ચિટ મળી. જોકે તનુશ્રી દત્તા આ વાતથી ખુશ નહોતી અને તેને મુંબઈ પોલીસના નિર્ણયને ખોટો ગણાવ્યો અને 2019માં તનુશ્રીના વકીલે પોલીસની બી સમરી રિપોર્ટ સામે અંધેરીના એક મજિસ્ટ્રેટ કોર્ટમાં પેટિશન દાખલ કરાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget