શોધખોળ કરો
Advertisement
દીપિકા પાદુકોણની આ મોટી ફિલ્મ કાયદાકીય ગૂંચવણમાં ફસાઇ, મામલો કોર્ટમાં પહોંચ્યો, જાણો શું છે વિવાદ
દલીલમાં કહેવાયુ છે કે, કારણ સંજોગ આ પરિયોજનાને ચાલુ ન હતો કરી શક્યો. તેને 'છપાક'ના પ્રૉડક્શના હાઉસને પણ આ ફિલ્મની કહાની સંભળાવી હતી
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ 'છપાક' કાયદાકીય ગૂંચવણમાં ફસાઇ ગઇ છે. રાકેશ ભારતી નામના એક લેખકે ફિલ્મને લઇને કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાકેશ ભારતીનો દાવો છે કે, 'છપાક' ફિલ્મની કહાની તેને લખી છે.
રાકેશ ભારતીએ આ મુદ્દે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, અને કહ્યું છે કે, એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલની જિંદગી પર આધારિત આ ફિલ્મની કહાનીના એક લેખક તરીકે તેને શ્રેય આપવો જોઇતો હતો.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાકેશ ભારત દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેને કોઇ ફિલ્મ માટે એક વિચાર-સ્ક્રિપ્ટની કલ્પના કરી હતી. જેનુ શિર્ષક અસ્થાઇ રીતે તેને 'બ્લેક ડે' રાખ્યુ હતુ, અને ફેબ્રુઆરી, 2015માં ઇન્ડિયન મૉશન પિક્ચર્સ પ્રૉડ્યૂસર્સ એસોસિએશનની સાથે આને રજિસ્ટર કરાવ્યુ હતુ.
તેની અરજીમાં ભારતીએ કહ્યું કે, તે પોતાની આ પરિયોજના પર કામ કરી રહ્યો હતો, અને આ સંદર્ભમાં તેમને કલાકારો અને નિર્માતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં ફૉક્સ સ્ટાર સ્ટૂડિયો પણ સામેલ છે.
દલીલમાં કહેવાયુ છે કે, કારણ સંજોગ આ પરિયોજનાને ચાલુ ન હતો કરી શક્યો. તેને 'છપાક'ના પ્રૉડક્શના હાઉસને પણ આ ફિલ્મની કહાની સંભળાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
રાજકોટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion