શોધખોળ કરો

અર્જૂન કપૂરે શેર કર્યો મોટીવેશન મેસેજ, નાની છોકરીનો વીડિયો બતાવીને કહ્યું હંમેશા પૉઝિટીવ રહો.......

લૉકડાઉનમાં નેગેટિવ ખબરોની વચ્ચે પોતાની જાતને પૉઝિટીવ રાખવી ખુબ જરૂરી છે. અર્જૂન કપૂરના વીડિયોમાં એક નાની છોકરી ઓડ્રી ક્યૂબન ડાન્સ પર ચા-ચા-ચા શીખવાની કોશિશ કરી રહી છે

મુંબઇઃ લૉકડાઉનમાં સોશ્યલ મીડિયાની મદદથી સેલેબ્સ લોકો સાથે જોડાયેલા છે, દેશવાસીઓને કોરોના અને લૉકડાઉન અંગે જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રકારના વીડિયો શેર કરતાં રહે છે. હવે એક્ટર અર્જૂન કપૂરે લોકોને પૉઝિટીવ મેસેજ આપવાની ખાસ કોશિશ કરી છે, આ માટે તેને એક પ્રેરણાદાયક વીડિયો શેર કર્યો છે. લૉકડાઉનમાં નેગેટિવ ખબરોની વચ્ચે પોતાની જાતને પૉઝિટીવ રાખવી ખુબ જરૂરી છે. અર્જૂન કપૂરના વીડિયોમાં એક નાની છોકરી ઓડ્રી ક્યૂબન ડાન્સ પર ચા-ચા-ચા શીખવાની કોશિશ કરી રહી છે. અર્જૂન કપૂરે આ ખાસ વીડિયો શેર કરતાં મેસેજ લખ્યો- મને #AudreyNetheryનો આ પ્યારો વીડિયો દેખાયો અને હું ચોંકી ગયો, ઓડ્રી 2 મહિનાની હતી ત્યારે ડૉક્ટરોને તેના ડાયમંડ બ્લેકફેન એનિમિયા વિશે ખબર પડી હતી, આ એક રેયર બ્લડ ડિસીઝ છે. આનો અર્થ છે કે ઓડ્રી પર્યાપ્ત રેડ બ્લડ સેલ્સ નથી બનાવી શકતી.
આગળ લખ્યું- આના કારણે તેને સ્ટરૉઇડ્સ પર રહેવુ પડે છે, અને ક્યારેક ક્યારેક બ્લડ પણ ચઢાવવુ પડે છે, પણ તેની પૉઝિટીવિટી અને જિંદગીના વલણે મને ચોંકાવી દીધો, મને વિચારવા પર મજબૂર કરી દીધો, જો આ છોકરી જિંદગીમાં આટલી બધી પૉઝિટીવ રહી શકતી હોય, તો આપણે આ દૂર્ભાગ્યપૂર્ણ લૉકડાઉનમાં પૉઝિટીવ રહેવાની કમ સે કમ કોશિશ તો કરી શકીએ છીએને. અર્જૂનનો આ વીડિયો લોકોને ખુબ પસંદ આવ્યો છે, કેટરીના કૈફથી લઇને મલાઇકા સહિતના સ્ટાર્સે આના પર હાર્ટ્સ બનાવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 

ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન

પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ

8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 

T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...

દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 

UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર

Embed widget