શોધખોળ કરો

Bulging Disc: અનુષ્કા શર્માને થઇ આ ગંભીર બીમારી, જાણો કેટલી છે ખતરનાક ને શું છે ઉપાય ?

Bulging Disc: ખરેખરમાં, ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક (Intervertebral Disc) વરટેબ્રાની વચ્ચે શૉક એબ્ઝૉવરની જેમ કામ કરે છે

Bulging Disc: એક્ટ્રેસ અને ક્રિકેટર વિરાટ કોહલીની (Virat Kohali) પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) એક એવી બીમારી સામે ઝઝૂમી રહી છે, જેને યોગ્ય રીતે ઠીક કરવી બધાનું કામ નથી. આ સમસ્યામાં તેનું ઉઠવું-બેસવુ તમામ વસ્તુઓ મુશ્કેલ થઇ જાય છે. તેને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. આનાથી શરીરમાં ખુબ દુઃખાવો રહે છે. આ સમસ્યાનું નામ બલ્ઝિંગ ડિસ્ક (Bulging Disc) છે. આ નર્વસ સિસ્ટમને કમજોર થવાથી થાય છે. જાણો આ બીમારી વિશે.... 

બલ્ઝિંગ ડિસ્ક (Bulging Disc) શું હોય છે - 
જે લોકો વધુ આરામદાયક જીવન જીવે છે તેઓમાં બલ્ઝિંગ ડિસ્કની સમસ્યા વધુ જોવા મળે છે. આ કરોડરજ્જુનો રોગ છે, જેના કારણે અન્ય અંગો પણ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. આમાં શરીરમાં એક વિચિત્ર પીડા અનુભવાય છે. સતત બેસીને કામ કરતા લોકોમાં પણ આ રોગ વધુ જોવા મળે છે.

બલ્ઝિંગ ડિસ્ક કેમ થઇ જાય છે 
ખરેખરમાં, ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક (Intervertebral Disc) વરટેબ્રાની વચ્ચે શૉક એબ્ઝૉવરની જેમ કામ કરે છે, પરંતુ બલ્ઝિંગ ડિસ્કમાં ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્કની અંદરનો ભાગ ડિસ્કની બહાર નીકળવા લાગે છે. ડિસ્ક પર એક જાડુ લેયર હોય છે, જે સૉફ્ટ અને જેલથી ઘેરાયેલી રહે છે. બલ્ઝિંગ ડિસ્કના કારણે જ હાર્નિયેટેડ ડિસ્કની પણ સમસ્યા થઇ શકે છે. જ્યારે ફેલાવ કે ઉભાર આજુબાજુની નર્વ રૂટ્સ પર વધુ દબાણ નાંખવા લાગે છે, તો બલ્ઝિંગ ડિસ્કની સમસ્યા થવાની શરૂ થઇ જાય છે. આમાં રીઢની હડ્ડીથી લઇને નીચેના ભાગ કે શરીરના અન્ય ભાગોમાં દુઃખાવો વધવા લાગે છે.

આ લોકોને બલ્ઝિંગ ડિસ્કનો ખતરો 
1. સૌથી આરામદાયક લાઇફસ્ટાઇલ જીવનારાઓને 
2. વધુ પડતી ફિઝીયોથેરાપી કરાવવાથી 
3. ખોટી રીતે લાંબા સમય સુધી બેસવાથી, રીડની હડ્ડી પર દબાણ પડવાથી આ સમસ્યા થઇ શકે છે

બલ્ઝિંગ ડિસ્કની અસર સૌથી વધુ ક્યાં પડે છે 
જ્યારે કોઈ વ્યક્તિ એક જગ્યાએ સતત બેસે છે, ત્યારે તેને મણકાની ડિસ્કની સમસ્યા થાય છે, કારણ કે તેના કારણે નર્વસ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. તેની અસર ક્યાં સૌથી વધુ હશે તે હર્નિએટેડ ડિસ્ક પર આધારિત છે. જો હર્નિએટેડ ડિસ્ક પીઠના નીચેના ભાગમાં હોય તો જાંઘ અને હિપ્સમાં વધુ દુઃખાવો થઈ શકે છે અને જો હર્નિએટેડ ડિસ્ક ગરદનમાં હોય તો ખભા અને હાથમાં દુખાવો થાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો

જો  શરીરમાં આ ફેરફાર જોવા મળે તો લીવરમાં થઈ શકે છે નુકસાન, જાણો તેના વિશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Karjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Embed widget