શોધખોળ કરો

Disha Parmar એ ચાહકો સાથે શેર કર્યું પ્રેગ્નેન્સી ફોટોશૂટ, જુઓ વીડિયો

રાહુલ વૈદ્ય હાલમાં ખૂબ જ ખુશ છે કારણ કે તે ટૂંક સમયમાં પિતા બનવાનો છે. સિંગર આટલો ખુશ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.

Disha Parmar And Rahul Vaidya To Be A Parents Soon: રાહુલ વૈદ્ય હાલમાં ખૂબ જ ખુશ છે કારણ કે તે ટૂંક સમયમાં પિતા બનવાનો છે. સિંગર આટલો ખુશ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. તાજેતરમાં જ દિશા પરમારે તેના પતિને એ જણાવીને સરપ્રાઈઝ કરી  દીધા હતા કે તે પ્રેગ્નેન્ટ છે. હવે આ કપલે પોતાનું પહેલું પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવ્યું છે.

દિશા પરમારે કર્યું ફોટોશૂટ, રાહુલ વૈદ્ય ખુશીથી ડાન્સ કરતો જોવા મળ્યો હતો

આ દિવસોમાં મેટરનિટી ફોટોશૂટ ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે દિશા પરમારે તેનું પહેલું પ્રેગ્નન્સી ફોટોશૂટ પણ કરાવ્યું છે. દિશાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તેની સાથે પતિ રાહુલ વૈદ્ય ચાલી રહ્યો છે. રાહુલ અને દિશા બંનેએ તેમના કપડા ટ્વિન કરીને પહેર્યા છે.  જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. દિશા બ્લેક કલરના બોડીકોન  ડ્રેસમાં જોવા મળી હતી.  રાહુલ પણ બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં રાહુલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે, ક્યારેક તે ડાન્સ કરતો જોવા મળે છે તો ક્યારેક તેની પત્નીને લાડ કરતો જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by Disha Parmar Vaidya (@dishaparmar)

શું છે વીડિયોમાં 

વિડિયોમાં દિશા પરમાર અને રાહુલ વૈદ્ય એક સ્લેટ પકડેલા જોવા મળે છે, જેના પર કમિંગ સૂન લખેલું છે. રાહુલ અને દિશા એકબીજાને કિસ કરે છે, પછી અચાનક રાહુલ ડાન્સિંગ મોડમાં આવે છે. દિશા પણ ઝડપથી ચાલતી વખતે તેની સાથે ડાન્સ કરે છે, ત્યારે જ રાહુલ તેની સંભાળ લેતા બેબી બમ્પને લાડ  કરાવે  છે. પછી બંને ખૂબ જ હસે છે. આ દરમિયાન રાહુલ  કહે છે આજા બેબી જલ્દી આજા. 

દિશા અને રાહુલનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવ્યો છે. વીડિયોને કેપ્શન આપતા દિશા પરમારે લખ્યું- 'આ વીડિયોને કોઈ કેપ્શનની જરૂર નથી.' વીડિયોમાં રાહુલ વૈદ્યએ ગાયેલું ગીત વાગી રહ્યું છે.  કિતની ખૂબસૂરત હોગી તેરી મેરી પ્રેમ કહાની. ચાહકોને આ વાત વધુ પસંદ આવી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget