શોધખોળ કરો

અભિનેતા ઈમરાન હાશમીને ફિલ્મના શૂટિંગ સમયે પહોંચી ગંભીર ઈજા 

બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મીને ગંભીર ઈજા પહોંચી છે. હૈદરાબાદમાં એક ફિલ્મના એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે ઈમરાન હાશમીને આ ઈજા થઈ હતી.

Emraan Hashmi Injured: બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મીને ગંભીર ઈજા પહોંચી છે. હૈદરાબાદમાં એક ફિલ્મના એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે ઈમરાન હાશમીને આ ઈજા થઈ હતી. અહેવાલ છે કે ગોદાચારી 2 ફિલ્મના સેટ પર ઈમરાન પોતાના સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને ઈજા થઈ હતી.

View this post on Instagram
 
A post shared by Emraan Hashmi (@therealemraan)

આ વર્ષે ઓગસ્ટમાં અભિનેતા આદિવી શેષે જાહેરાત કરી હતી કે અભિનેતા ઇમરાન હાશ્મી ગોદાચારી 2 ની સ્ટાર કાસ્ટમાં જોડાયો છે. જાહેરાત પછી, ઈમરાને તેનું શૂટિંગ શરૂ કર્યું પરંતુ શૂટિંગ દરમિયાન તેને સેટ પર ગંભીર ઈજાઓ થઈ છે. તેની ઇજાઓની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી જ્યાં  તેની ગરદન પર ઊંડો ઘા જોઈ શકાય છે. 

एक्टर इमरान हाशमी को लगी गंभीर चोट, एक्शन सीन सूट करते समय हुआ हादसा

ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને ગરદનમાં ઈજા પહોંચી હતી. પ્રોડક્શનની નજીકના સૂત્રોએ જણાવ્યું કે, “ઇમરાન ફિલ્મમાં એક એક્શન સીન માટે શૂટિંગ કરી રહ્યો હતો. તેણે જમ્પિંગ સિક્વન્સ દરમિયાન ગરદનની આસપાસ ઇજા પહોંચી હતી. મર્ડર અભિનેતા હાલ હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.   

બોલિવૂડમાં સીરીયલ કિસર તરીકે ફેમસ ઈમરાન હાશ્મીએ ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘રાઝ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી ધીમે ધીમે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 24 માર્ચ 1979ના રોજ જન્મેલા ઈમરાન હાશ્મીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મોમાં સૌથી વધુ અભિનેત્રીઓને કિસ કરવાનો રેકોર્ડ ઈમરાનના નામે છે. 

બોલિવૂડની ફિલ્મોમાં ધૂમ મચાવનાર ઈમરાન હાશ્મી સાઉથમાં પણ ધૂમ મચાવી રહ્યો છે. ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતે  ફિલ્મ 'મર્ડર'માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણી હતી. 2004માં રિલીઝ થયેલી મર્ડરે બોક્સ ઓફિસ પર 38.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ તે વર્ષની 8મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઈમરાન અને મલ્લિકા ઉપરાંત અશ્મિત પટેલ પણ લીડ રોલમાં હતો. 

Soniya Bansal : બોડીકોન લૂકમાં સોનિયા બંસલે કેમેરા સામે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget