શોધખોળ કરો
Soniya Bansal : બોડીકોન લૂકમાં સોનિયા બંસલે કેમેરા સામે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો
Soniya Bansal : બોડીકોન લૂકમાં સોનિયા બંસલે કેમેરા સામે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો
સોનિયા બંસલ
1/6

Soniya Bansal Photo: બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક સોનિયા બંસલ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. સોનિયા બંસલ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ અંદાજમાં તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવી દિધા છે.
2/6

અભિનેત્રી સોનિયા બંસલનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ કિલર સ્ટાઈલ બતાવી ચાહોકને દંગ કર્યા છે. બોડીકોન લૂકમાં સોનિયા બંસલ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે. તેના ફોટા ઇન્ટરનેટ પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ જાય છે.
Published at : 07 Oct 2024 07:51 PM (IST)
આગળ જુઓ





















