શોધખોળ કરો

Farhan Shibani Wedding: Farhan Akhtar અને Shibani Dandekarના 19 ફેબ્રુઆરીના રોજ થશે લગ્ન

ફિલ્મ નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તર અને એક્ટ્રેસ શિબાની દાંડેકર 19 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના હિલ સ્ટેશન ખંડાલા ખાતે લગ્ન કરશે

મુંબઈ: ફિલ્મ નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તર અને એક્ટ્રેસ શિબાની દાંડેકર 19 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના હિલ સ્ટેશન ખંડાલા ખાતે લગ્ન કરશે. આ લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ, મિત્રો અને ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

એબીપી ન્યૂઝને માહિતી આપતા પરિવારના એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે ફરહાન અને શિબાનીના લગ્ન ખંડાલામાં જાવેદ અખ્તર અને શબાના આઝમીના ફાર્મહાઉસમાં મરાઠી રીતિ-રિવાજ મુજબ થશે. લગ્નના બે દિવસ પહેલા બાંદ્રામાં ફરહાન અને શિબાનીના ઘરે હલ્દીની વિધિ કરવામાં આવી હતી જ્યાં શિબાનીની બહેન અનુષા દાંડેકર અને કેટલીક અન્ય હસ્તીઓ પણ જોવા મળી હતી.

સૂત્રના જણાવ્યા અનુસાર, લગ્નથી લઈને લગ્ન પછીની વિધિ અને પાર્ટીમાં દરરોજ અલગ-અલગ લોકો સામેલ થશે. નોંધનીય છે કે શિબાની દાંડેકર સાથે ફરહાન અખ્તરના આ બીજા લગ્ન હશે. તેણે વર્ષ 2000માં અધુના ભાબાની સાથે લગ્ન કર્યા હતા પરંતુ  2017માં બંનેએ કાયદેસર રીતે છૂટાછેડા લીધા હતા.

નોંધનીય છે કે ફરહાન અને શિબાનીની મુલાકાત 2015માં 'આઈ કેન ડુ ધેટ' નામના રિયાલિટી શો દરમિયાન થઈ હતી. ફરહાન આ શોનો હોસ્ટ હતો ત્યારે શિબાનીએ આ શોમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. થોડા મહિના પછી તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. બંને પહેલીવાર 2018માં રણબીર સિંહ અને દીપિકા પાદુકોણના વેડિંગ રિસેપ્શનમાં સાથે જોવા મળ્યા હતા.

ચીનની આ દિગ્ગજ મોબાઇલ કંપની ભારતમાં 2023 સુધી કરશે 3,500 કરોડનું રોકાણ, જાણો શું છે પ્લાનિંગ........

EPFO સભ્ય છો ? તો જાણી લો સરકાર તમારા માટે શું શું આપી રહી છે લાભ, શું છે ફાયદો, જાણો વિગતે

AADHAR: તમે માત્ર એક મોબાઈલ નંબરથી આખા પરિવારનું આધાર PVC કાર્ડ મગાવી શકો છો, આ રીતે સરળતાથી અરજી કરી શકો છો

મોદી સરકાર યુવાનોને દર મહિને આપી રહી છે 25000 રૂપિયા અને કાયમી નોકરી? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget