શોધખોળ કરો

આજે બૉક્સ ઓફિસ પર ટકરાશે બે મોટી ફિલ્મો, જાણો પહેલા દિવસે કોણ કેટલુ કમાઇ શકે છે?

એકબાજુ કંગના રનૌતની ફિલ્મ પંગા છે અને બીજીબાજુ વરુણ ધવનની સ્ટ્રીટ ડાન્સ 3D રિલીઝ થઇ રહી છે

નવી દિલ્હીઃ શુક્રવાર એટલે કે આજે બૉક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો આમને સામને આવી રહી છે. બન્ને ફિલ્મો એકબીજાને કેટલીક ટક્કર આપી શકે છે તે જોવાનુ ખાસ છે. કેમકે એકબાજુ કંગના રનૌતની ફિલ્મ પંગા છે અને બીજીબાજુ વરુણ ધવનની સ્ટ્રીટ ડાન્સ 3D રિલીઝ થઇ રહી છે. પહેલા દિવસે બૉક્સ ઓફિસ કોણ બાજી મારશે ચાલો જાણીએ...... સ્ટ્રીટ ડાન્સર 3D (Street Dancer 3D) આ ફિલ્મ વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'એબીસીડી'નો ત્રીજો ભાગ છે, ફિલ્મના લેખક અને નિર્દેશક રેમો ડિસૂજા છે, આના મેકર ભૂષણ કુમાર છે, અને ફિલ્મમાં વરુણ ધવનની સાથે શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના, રાઘવ ધર્મેશ, પુનીત સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ડાન્સ ફિલ્મ છે, આમાં 11 ડાન્સ છે, દરેક પર 40 થી 50 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. આજે બૉક્સ ઓફિસ પર ટકરાશે બે મોટી ફિલ્મો, જાણો પહેલા દિવસે કોણ કેટલુ કમાઇ શકે છે? કેટલુ કમાઇ શકે છે પહેલા દિવસે..... ટ્રેડ એનાલિસ્ટ સમિત કદેલનું માનીએ તો ફિલ્મ પહેલા દિવસે 14 થી 16 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. વળી, ફિલ્મને એડવાન્સ બુકિંગ પણ સારુ મળ્યુ છે. ફિલ્મનુ બજેટ લગભગ 70 કરોડ રૂપિયાનુ છે. આજે બૉક્સ ઓફિસ પર ટકરાશે બે મોટી ફિલ્મો, જાણો પહેલા દિવસે કોણ કેટલુ કમાઇ શકે છે? પંગા (Panga ) બીજી ફિલ્મ જે આજે રિલીઝ થઇ રહી છે તે છે કંગના રનૌતની પંગા. આ ફિલ્મમાં કંગના ઉપરાંત ઋચા ચઢ્ઢા અને જસ્સી ગીલ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મનુ નિર્દેશન અશ્વિની તિવારીએ કર્યુ છે. આ ફિલ્મની કહાની કબડ્ડીની રમત પર ફૉકસ કરીને બનાવવામાં આવી છે. ફિલ્મ એક મહિલા કબડ્ડી ખેલાડીની ઉપર છે. જેનો રૉલ કંગના રનૌત નિભાવી રહી છે. કેટલુ કમાઇ શકે છે પહેલા દિવસે.... કંગના રનૌત સ્ટારર પંગા ફિલ્મની વાત કરીએ તો ફિલ્મનુ ટ્રેલર ખુબ સરસ રહ્યું, રિસ્પૉન્સ પણ સારુ મળ્યુ. ફિલ્મને 1500 થી 1700 સ્ક્રીન્સ પર રિલીઝ થશે. એટલે માની શકાય છે કે ફિલ્મ પહેલા દિવસે 5 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરનુ કહેવુ છે કે ફિલ્મ વધુ સારુ પ્રદર્શન કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ

Embed widget