શોધખોળ કરો

Bollywood Celebs Dance Performance in Weddings: શાહરૂખ ખાનથી લઈને હૃતિક રોશન સુધી, લગ્નમાં ડાન્સ કરવા માટે આટલો ચાર્જ લે છે બોલિવૂડ સ્ટાર્સ

Bollywood Celebs Dance Performance in Weddings: ઘણા બોલિવૂડ સેલેબ્સ લગ્નમાં ડાન્સ પરફોર્મન્સમાં કરીને મહેફિલ જમાવે છે. જો કે સેલિબ્રિટીઓ પણ આ પરફોર્મન્સમાંથી નોંધપાત્ર રકમ કમાય છે.

Bollywood Celebs Dance Performance in Weddings: ભારતમાં લગ્નોનો જબરદસ્ત ક્રેઝ છે. લોકો પોતાના લગ્નને વૈભવી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ઘણા લોકો તેમના લગ્નને વધુ વૈભવી બનાવવા માટે બોલીવુડની હસ્તીઓના ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરે છે. જો કે, બોલિવૂડ સેલેબ્સ આ પર્ફોર્મન્સ માટે તગડી ફી લે છે. તો ચાલો આજે જાણીએ કે બોલિવૂડ સેલેબ્સ લગ્નમાં ડાન્સ કરવા માટે કેટલી ફી લે છે.

કેટરીના કૈફ

ફિલ્મોમાં કેટરિના કૈફના ડાન્સનો જાદુ કઈ ઓછો નથી. લોકોને તેનો ડાન્સ ખૂબ જ પસંદ આવે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા દિવાના થઈ જાય છે. તે જ સમયે લગ્નોમાં પણ કેટના ડાન્સની ખૂબ માંગ છે. તેની ફીની વાત કરીએ તો તે લગ્નમાં પરફોર્મ કરવા માટે 3 થી 3.5 કરોડ રૂપિયા લે છે.

શાહરૂખ ખાન

બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે. તે જ સમયે શાહરૂખ લગ્નોમાં પણ ડાન્સ કરી ધમાલ મચાવે છે. લોકો તેના ચાર્મ અને ડાન્સના દિવાના છે. લગ્નોમાં પણ શાહરૂખ માંગમાં રહે છે. લગ્નોમાં તેના એક ડાન્સ પરફોર્મન્સની ફી 3 કરોડ રૂપિયા છે.

રણબીર કપૂર

ચોકલેટ બોય રણબીર કપૂર પોતાના ડાન્સ પરફોર્મન્સથી લોકોને દિવાના બનાવે છે. લગ્નોમાં પણ તેમની ખૂબ માંગ છે. જેના માટે તેઓ લગભગ 2 કરોડ રૂપિયાની ફી લે છે.

સલમાન ખાન

સલમાન ખાન બોલિવૂડમાં જાણીતું નામ છે. ફિલ્મો ઉપરાંત તે બર્થડે પાર્ટી અને લગ્નમાં પણ લોકોનું મનોરંજન કરે છે. જેમાં એક પરફોર્મન્સ માટે તેની ફી લગભગ 1 કરોડ રૂપિયા છે.

રણવીર સિંહ

બોલીવુડના એનર્જી બૂસ્ટર રણબીર સિંહ લગ્ન અને પ્રાઈવેટ પાર્ટીઓમાં પણ પોતાના શાનદાર ડાન્સથી લોકોને દિવાના બનાવે છે. તે પ્રાઈવેટ ફંક્શનમાં તેના એક પરફોર્મન્સ માટે 1 કરોડ રૂપિયા લે છે.

દીપિકા પાદુકોણ

બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, દીપિકા પાદુકોણ લગ્નમાં ડાન્સ પરફોર્મન્સ માટે 1 કરોડ રૂપિયા ફી લે છે. દીપિકા એક શાનદાર ડાન્સ પરફોર્મર છે.

હૃતિક રોશન

રિતિક રોશન પોતાની ડાન્સિંગ સ્કિલથી લોકોના દિલ પર રાજ કરે છે. તે જ સમયે રિતિક ખાનગી લગ્નોમાં પણ ખૂબ લોકપ્રિય છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે લગ્નોમાં પરફોર્મન્સ માટે 2.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

પ્રિયંકા ચોપરા

ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરાની ફેન ફોલોઈંગ મજબૂત છે. દેશમાં કે વિદેશમાં પ્રિયંકાના ચાહકોની કોઈ કમી નથી. ચલચિત્રો અને વેબ સિરીઝ ઉપરાંત, PC ખાનગી કાર્યોનો મહિમા પણ વધારે છે. તેના લગ્નોમાં ડાન્સ પરફોર્મન્સની ફી વિશે વાત કરીએ તો, તે એક પરફોર્મન્સ માટે 2.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

અક્ષય કુમાર

ફિલ્મો સિવાય બોલિવૂડ ખેલાડી કુમાર પાસે આવકના ઘણા સ્ત્રોત છે. રિપોર્ટ્સ અનુસાર, અક્ષય લગ્નોમાં થોડી મિનિટોના પરફોર્મન્સ માટે 2.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

મલાઈકા અરોરા

મલાઈકા લગ્નોમાં પણ તેના અભિનયમાં ચાર્મ ઉમેરે છે. જેના માટે તે 30 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Embed widget