શોધખોળ કરો

Naga Chaitanya Birthday: આ રીતે શરૂ થઈ હતી સામંથા પ્રભુ સાથે નાગા ચૈતન્યની લવસ્ટોરી

Naga Chaitanya Birthday: નાગા ચૈતન્ય 36 વર્ષનો થઈ ગયો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુની લવસ્ટોરી. જે તેમના છૂટાછેડા બાદ ખતમ થઇ ગઈ

Happy Birthday Naga Chaitanya: લોકો સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના પ્રેમનું ઉદાહરણ આપતા હતા. જે એક સમયે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગનું સૌથી સુંદર યુગલ ગણાતું હતું. આજે આ કપલ છૂટાછેડા પછી અલગ થઈ ગયું છે પરંતુ તેમની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ રહી છે. આજે નાગા ચૈતન્યના 36માં જન્મદિવસ પર અમે તેના અને સામંથા વચ્ચેના પ્રેમ વિશે વાત કરીશું જેને જાણ્યા પછી દરેક પ્રેમી એવું ઈચ્છે છે કે તેમનો પ્રેમ પણ આવો જ હોય.

Naga Chaitanya Birthday: આ રીતે શરૂ થઈ હતી સામંથા પ્રભુ સાથે નાગા ચૈતન્યની લવસ્ટોરી

નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુની પ્રથમ મુલાકાત

નાગા ચૈતન્ય સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડિમાન્ડિંગ અને હાઈએસ્ટ પેઈડ એક્ટર છે જ્યારે સામંથા ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ પણ છે. રિપોર્ટ્સ મુજબ એકબીજાની નજીક આવતા પહેલા બંને કોઈ અન્યના પ્રેમમાં હતા. જ્યારે નાગા ચૈતન્ય શ્રુતિ હસનને ડેટ કરતો હતો.  ત્યારે સામંથા સિદ્ધાર્થને પ્રેમ કરતી હતી. નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુની પહેલી મુલાકાત 2009માં ફિલ્મ 'યે માયા ચેસવે'ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને માત્ર કો-સ્ટાર હતા. આ પછી વર્ષ 2014માં તેઓ ફરીથી ફિલ્મ 'સૂર્યા' માં સાથે જોવા મળ્યા. આ દરમિયાન બંને સિંગલ હતા અને આવી સ્થિતિમાં શૂટિંગ દરમિયાન તેમની મિત્રતા ઘણી ગાઢ બની ગઈ હતી.

Naga Chaitanya Birthday: આ રીતે શરૂ થઈ હતી સામંથા પ્રભુ સાથે નાગા ચૈતન્યની લવસ્ટોરી

વેકેશનમાં નાગાએ સામંથાને પ્રપોઝ કર્યું હતું

વર્ષ 2016માં બંને એકસાથે વેકેશન પર ગયા હતા. જ્યાં નાગા ચૈતન્યએ સામંથાને પ્રપોઝ કર્યું હતું અને અભિનેત્રી પણ આ સંબંધ માટે સંમત થઈ હતી. બંનેએ અહીંથી પોતાના ફોટા શેર કર્યા જે ખૂબ વાયરલ થયા અને ચર્ચામાં આવ્યા હતા.

સુખી લગ્નજીવન છૂટાછેડામાં સમાપ્ત થયું

2017માં નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુએ શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા. બંનેના આ શાહી લગ્ન પણ ચર્ચામાં રહ્યા હતા. સાંભળવામાં આવ્યું હતું કે તેમના લગ્નમાં લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઑન-સ્ક્રીન હોય કે ઑફ-સ્ક્રીન, ચાહકોને નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુની જોડી ખૂબ પસંદ હતી. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. જ્યારે સાઉથ સિનેમાના સૌથી ફેવરિટ કપલે આ રિલેશનશિપને ખતમ કરવાની જાહેરાત કરી તો બધાને આશ્ચર્ય થયું. 2021માં સામંથા અને નાગાએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. હવે બંને એકલા જીવન જીવી રહ્યા છે અને તેમની કારકિર્દીમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Embed widget