શોધખોળ કરો

Happy Birthday Sushmita Sen: એક્ટ્રેસ પાસે કેટલી છે ધન-દૌલત, સંપતિ ને આવક, એક્ટ્રેસને શેનો છે શોખ, જાણો

સુષ્મિતા સેન પોતાની ફિલ્મોમાંથી તગડી કમાણી કરે છે, ફિલ્મો ઉપરાંત તે કેટલીય બ્રાન્ડોમાં કામ કરે છે, જાહેરાતો કરીને સારો એવો નફો મેળવી લે છે

Birthday Special Sushmita Sen: બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો આજે 47મો જન્મ દિવસ છે, એક્ટ્રેસ આજે પોતાનો બર્થડે એન્જૉય કરી રહી છે, હાલમાં ફિલ્મોમાં ઓછી દેખાનારી મિસ યૂનિવર્સ વિશે બહુ ઓછા જાણે છે. જાણો તેના જન્મદિવસ પર તેની પાસે કેટલી છે સંપતિ, ધન દૌલત, ને આવક, એક્ટ્રેસનો શું છે સૌથી વધુ શોખ, એક્ટ્રેસનુ નામ અત્યારે બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ છે. 

જાણો એક્ટ્રેસ પાસે કેટલી છે સંપતિ, તમે જાણીને ચોંકી જશો - 
Sushmita Sen Net Worth: તાજેતરમાં જ થોડાક દિવસે પહેલા એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાના રિલેશનશીપ લલિત મોદી (Lalit Modi) સાથે હોવાની વાતને લઇને ખુબ ચર્ચામાં આવી હતી. જાણીતી એક્ટ્રેસ સુષ્મિતા સેન (Actress) બૉલીવુડમાં ખુબ પૉપ્યૂલર છે. તેને પોતાની કેરિયરમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. એટલુ જ નહીં તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક છે, જાણો કેટલી છે તેની પાસે સંપતિ અને દૌલત, તમે ટૉટલ નેટવર્થ જાણીને ચોંકી જશો. 

સુષ્મિતા સેન પોતાની ફિલ્મોમાંથી તગડી કમાણી કરે છે, ફિલ્મો ઉપરાંત તે કેટલીય બ્રાન્ડોમાં કામ કરે છે, જાહેરાતો કરીને સારો એવો નફો મેળવી લે છે. celebritys worthના રિપોર્ટ અનુસાર, આ દિગ્ગજ એક્ટ્રેસ સુષ્મિતા સેનની ટૉટલ નેટવર્થ 80 કરોડ રૂપિયાની આસપાસ છે. 

શનાદાર ઘર - 
સુષ્મિતા સેનની પાસે ખુદનુ એક બહુજ શાનદાર ઘર છે. તેનુ ઘર મુંબઇના વર્સોવા એરિયામાં છે, સુષ્મિતા સેને પોતાના આલિશાન ઘરમાં પોતાની જરૂરિયાતો પ્રમાણે દરેક વસ્તુઓને સામેલ કરી છે. જેમ કે લક્ઝરી ક્રિસ્ટલ ઝૂમડ, ફૂલ, ઝાડ, છોડ, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને શાનદાર આર્ટવર્ક પણ અવેલેબલ છે. સુષ્મિતા સેનના ઘરની કિંમત કરોડોમાં બતાવવામાં આવી રહી છે. 

લક્ઝરી કારો - 
આ ઉપરાંત સુષ્મિતા સેનને લક્ઝરી કારોનો બહુજ શોખ છે, તેના કાર કલેક્શનમાં 1.38 કરોડની બીએમડબલ્યૂ7 સીરીઝ 730એલડી, 96.03 લાખની બીએમડબલ્યૂ એક્સ6, 75 લાખ રૂપિયાની કિંમતની ઓડી ક્યૂ7 અને 35 લાખ રૂપિયાની લેક્સેસ એલએક્સ 470 પણ છે. 

સુષ્મિતાને સૌથી વધુ વિદેશોમાં હરવા ફરવાની શોખ છે - 
આની સાથે બૉલીવુડ (Bollywood) ની આ હસીના (Actress) બહાર હરવા ફરવાની ખુબ શોખીન પણ છે, તે અવારનવાર વેકેશન માટે મનપસંદ જગ્યાઓ જેવી કે ઇટાલી, ઇન્ડોનેશિયા, દુબઇ અને માલદીવમાં જાય છે. સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાની વેકેશનની તસવીરો પોતાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પણ શેર કરતી રહે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Embed widget