શોધખોળ કરો

Sadhguru Jaggi Vasudev: સદગુરુ જગ્ગી વાસુદેવની હોલિવૂડમાં એન્ટ્રી! દિગ્ગજ અભિનેત્રી જેનિફર લોપેઝ સાથેના ફિલ્મનું ટ્રેલર રિલીઝ

Jennifer Lopez- Sadhguru Jaggi Vasudev Film:  સદગુરુ જગ્ગી વાસુદેવ એક જાણીતું નામ છે. તેણે બોલિવૂડના ઘણા કલાકારોના ઈન્ટરવ્યુ લીધા છે. ઘણા લોકો તેને ફોલો પણ કરે છે. આ દરમિયાન અમે તમારા માટે એવા સમાચાર લાવ્યા છીએ જેનાથી તેના ચાહકો આનંદથી ઉછળી પડશે. વાસ્તવમાં સદગુરુ જગ્ગી વાસુદેવ હોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

સદગુરુ જગ્ગી વાસુદેવ હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે!
હા, સદગુરુ જગ્ગી વાસુદેવ ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મમાં જોવા મળવાના છે. તે હોલીવુડની લોકપ્રિય સ્ટાર જેનિફર લોપેઝ સાથે તેની ફિલ્મ 'ધીસ ઈઝ મી નાઉઃ અ લવ સ્ટોરી'(This Is Me Now: A Love Story) માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર પણ સામે આવ્યું છે, જેમાં આ સમાચારની પુષ્ટિ થઈ રહી છે.

View this post on Instagram
 
A post shared by Jennifer Lopez (@jlo)

જેનિફર લોપેઝે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કર્યું છે. આ ટ્રેલરમાં સદગુરુ જગ્ગી વાસુદેવની ઝલક જોવા મળી નથી પરંતુ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં તેમનું નામ સામેલ છે. આ પરથી એવું માનવામાં આવે છે કે સદગુરુ જગ્ગી વાસુદેવ આ ફિલ્મનો એક ભાગ છે અને તેઓ આ ફિલ્મમાં જોવા મળવાના છે.

કેવું છે ફિલ્મનું ટ્રેલર?
આ ટ્રેલર પોસ્ટ કરતા જેનિફર લોપેઝે કેપ્શનમાં લખ્યું છે કે, 'હું આ પહેલા ક્યારેય આટલી નર્વસ, એક્સાઈટેડ અને ડરી ગઈ નથી. આ ફિલ્મ એક અદ્ભુત અને યાદગાર સફર રહી છે. મારી ફિલ્મ 'ધીસ ઈઝ મી' 16મી ફેબ્રુઆરીના રોજ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ મારો અત્યાર સુધીનો સૌથી અંગત રહ્યો છે. તેનું ટ્રેલર માણો.

ટ્રેલર વિશે વાત કરીએ તો, આ ફિલ્મ પૌરાણિક વાર્તા કહેવા અને વ્યક્તિગત ઉપચાર પર આધારિત હશે. ટ્રેલરમાં બે પ્રેમીઓની વાર્તાની ઝલક જોવા મળે છે. ટ્રેલર જોયા બાદ લાગે છે કે આ એક ખૂબ જ અલગ પ્રકારની લવ સ્ટોરી હશે. જેનિફર લોપેઝ અને સદગુરુ જગ્ગી વાસુદેવ આ ફિલ્મમાં હોવાથી ભારતીય ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો જેનિફર લોપેઝ અને સદગુરુ જગ્ગી વાસુદેવ ઉપરાંત આ ફિલ્મમાં બેન એફ્લેક, ટ્રેવર નોહ, સોફિયા વેર્ગારા, કીકી પામર, નીલ ડી ગ્રેસ ટાયસન અને પોસ્ટ મેલોની પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Embed widget