શોધખોળ કરો

શું સરખામણીના કારણે કાજોલ અને તનિષા મુખર્જી વચ્ચે અણબનાવ છે? દો પત્તી અભિનેત્રીનો ખુલાસો

Kajol And Tanishaa Mukerji: કાજોલ અને તનિષા મુખર્જી બંનેએ ઈન્ડસ્ટ્રી કરી હતી. જ્યારે કાજોલ સુપરસ્ટાર બની હતી, ત્યારે તનિષાની કરિયર કંઈ ખાસ નહોતી.

Kajol And Tanishaa Mukerji: કાજોલ 90ના દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહી છે. તે દરેક વખતે તેના અભિનયથી લોકોને પ્રભાવિત કરે છે. તેમની ફિલ્મો માત્ર થિયેટરોમાં જ નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર પણ લોકપ્રિય છે. કાજોલ પછી તેની બહેન તનિષા મુખર્જીએ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. પરંતુ તેને કાજોલની જેમ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મળી ન હતી. કાજોલે ઇન્ડસ્ટ્રીમાં જે ઓળખ બનાવી છે તે તનિષાને આજ સુધી મળી શકી નથી. શું આના કારણે બંને બહેનો વચ્ચે અણબનાવ થયો હતો? કાજોલે હવે આ અંગે ખુલાસો કર્યો છે.        

કાજોલે ન્યૂઝ18 શોસા સાથેની ખાસ વાતચીતમાં તનિષા અને તેની વચ્ચેના અણબનાવ વિશે વાત કરી. તેણીએ કહ્યું- હું હા કહેવા માંગુ છું, કારણ કે તે એક સમયે થયું હતું. પરંતુ અમે તેને સોલ્વ કરી હતી.

કાજોલે આ વાત કહી
કાજોલે આગળ કહ્યું- 'તે એક મુમેન્ટ્રી હતી. તે એવી વસ્તુ ન હતી જેણે અમારી વિરુદ્ધ કામ કર્યું. તનિષા ફિલ્મોમાં છે અને ફિલ્મો કરી રહી છે, તેથી તે પહેલા હતું પરંતુ હવે તે બિલકુલ નથી.          

તનિષાએ આ વાત કહી હતી
તનિષા મુખર્જીએ એક વખત એક ઈન્ટરવ્યુમાં પોતાની એક્ટિંગ જર્ની વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું- કાજોલ મારા માટે બેન્ચમાર્ક છે. તેણે ઘણું કામ કર્યું છે અને મેં તેની સફર જોઈ છે. તેને લોકો તરફથી મળેલો પ્રેમ, ઇન્ડસ્ટ્રીમાં તેની પાસે જે સદભાવ છે અને તેણે કરેલી મિત્રતા મેં જોઈ છે. હું હજી ત્યાં પહોંચી નથી. મેં હજુ સુધી એટલું કામ કર્યું નથી અને તેના જેટલા એવોર્ડ પણ જીત્યા નથી. હું પણ તેમની જેમ બધું કમાવા માંગુ છું, હું તેમનું ખૂબ સન્માન કરું છું.        

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાજોલ ટૂંક સમયમાં દો પત્તીમાં જોવા મળશે. આ ફિલ્મમાં કાજોલ સાથે કૃતિ સેનન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 25 ઓક્ટોબરના રોજ રીલિઝ થવા જઈ રહી છે.     

આ પણ વાંચો : Pics: દિવાળી પાર્ટીની 'જાન' બની જ્હાન્વી કપૂર, શિમરી સાડીમાં ફ્લૉન્ટ કર્યું કાતિલ ફિગર, જુઓ લૂક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ

સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે

લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય

જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો

ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગAmbalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp AsmitaVav Bypoll Election: કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર, ગેનીબેન સાથે છે આ કનેક્શનAhmedabad-Mumbai Bullet Train :અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો
IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ

વીમા હોવા છતાં કેશલેસ સારવારથી હોસ્પિટલ ના પાડી રહી છે? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ

Maharashtra Election: શરદ પવારને ઝટકો, સુપ્રીમ કોર્ટે અજિત પવારને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ'નો ઉપયોગ કરતા રોકવાનો કર્યો ઇનકાર

Gandhinagar: શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલા દિવસ પહેલા લેવી પડશે મંજુરી

Embed widget