શોધખોળ કરો

Video: આંતરરાષ્ટ્રીય મીડિયા પર ભડકી કંગના રનોત, લાશોની ફોટો બેસ્ટ સેલિંગ છે, સાંભળો શું

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે આંતરાષ્ટ્રીય મીડિયા અને દેશના બુદ્ધીજીવો પર રોષ ઠાલવતી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, ભારતને એ રીતે બતાવવામાં આવી રહ્યું છે. જાણે કે તે હાલ જ બંદરમાંથી માણસ બન્યું હોય

દેશમાં કોરોના વાયરસની મહામારીની બીજી લહેરમાં અત્યાર સુધીમાં કરોડો લોકો પ્રભાવિત થઇ ચૂક્યાં છે. સરકારની  કોરોના વેક્સિનેશન અને  ટેસ્ટની ગતિને લઇને ખામીઓ કાઢવામાં આવી રહી છે. ભારતમાં વધી રહેલી મહામારીને વિદેશી મીડિયામાં બતાવવામાં આવી રહી છે. આ તમામ ઘટનાના મુદે અભિનેત્રી કંગના રાણાવતે કેટલાક સવાલ ઉઠાવ્યાં છે.

કંગના રનૌતે ફેન્સના સાથે એક વીડિયો શેર કર્યાં છે. આ વીડિયોમાં તેમણે આંતરરાષ્ટ્રીય મીડિયા અને દેશના બુદ્ધિજીવી પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં તે કહી રહી છે કે, “કોરોના સિવાય પણ એવી અનેક સમસ્યા છે. જે પરેશાન કરી રહી છે. જેને હું આપની સાથે ડિસકસ કરવા માંગું છું.આપણે જોયું હશે કે ભારત પર કોઇ મુશ્કેલી આવે તો એક ઇન્ટરનેશનલી મિશન ચાલે છે અને બધા જ દેશ એકજૂટ થઇ જાય છ”.

કંગના રનોતે આગળ કહ્યું કે, ભારતને એવી રીતે બતાવવામાં આવી રહ્યું છે. કે જાણે તે હાલ વાનરમાંથી માણસ બન્યા છે.  જ્યાં સુધી આ 4 ગોરો આવીને આપણને નહી કહે કે, કેમ બેસાય, કેમ ઉઠાય, શું ખવાય, આપણે તો ખબર જ નથી કે ડેમોક્રેસી શું છે. તમારે કોનું સાંભળવું જોઇએ.. શું તમારામાં અકલ નથી. એની ચેનલ કહે છે. જેને તે  બુદ્ધિજીવી માને  છે”

View this post on Instagram
 
A post shared by Kangana Ranaut (@kanganaranaut)

કંગનાએ કહ્યું. મને કહો ટાઇમ્સ મેગેઝિન પર લાશોની ફોટો આવે છે. આ ફોટો બેસ્ટ સેલિંગ છે. બરખા દત્તજી જાય છે સીએનએન પર. રડે છે કે, અમે લોકો બંદર છીએ.રાણા અયૂબ અને અરૂંધતી રોય આ બધા જ ભારતીય છે. આ લોકો જ તેના સોર્સ બને છે. જે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી ખરાબ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત

Embed widget