શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કઇ અભિનેત્રીએ બૉલીવુડ વિશે કહ્યું કે એક રાત હીરો સાથે સુવુ પડે છે ત્યારે મળે છે બે મિનીટનો રૉલ, જાણો વિગતે
બુધવારે ડ્રગ્સ કનેક્શન મામલે સાંસદ જયા બચ્ચને આપેલા નિવેદન પર જવાબ આપતા કંગનાએ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. કંગનાએ બૉલીવુડની કાળુ સત્ય બહાર લાવ્યુ છે
![કઇ અભિનેત્રીએ બૉલીવુડ વિશે કહ્યું કે એક રાત હીરો સાથે સુવુ પડે છે ત્યારે મળે છે બે મિનીટનો રૉલ, જાણો વિગતે kangana ranaut big allegation on film industry કઇ અભિનેત્રીએ બૉલીવુડ વિશે કહ્યું કે એક રાત હીરો સાથે સુવુ પડે છે ત્યારે મળે છે બે મિનીટનો રૉલ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/17174021/Shooting-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર બૉલીવુડ પર નિશાન તાક્યુ છે. બુધવારે ડ્રગ્સ કનેક્શન મામલે સાંસદ જયા બચ્ચને આપેલા નિવેદન પર જવાબ આપતા કંગનાએ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. કંગનાએ બૉલીવુડની કાળુ સત્ય બહાર લાવ્યુ છે.
કંગનાએ ટ્વીટ કરીને લખ્યું- કઇ થાળી આપી છે જયાજી અને ઇન્ડસ્ટ્રીએ? એક થાળી મળી હતી, જેમાં બે મિનીટના રૉલ આઇટમ નંબર અને એક રૉમેન્ટિક સીન મળ્યો હતો, તે પણ હીરો સાથે ઉંગ્યા પછી, મે આ ઇન્ડસ્ટ્રીને ફેમિનિઝમ શીખવાડ્યુ, થાળી દેશભક્તિ નારી પ્રધાન ફિલ્મોથી સજાવી, આ મેારી પોતાની થાળી છે જયાજી, તમારી નહીં.
સંસદમાં બોલતા મંગળવારે સાંસદ જયા બચ્ચને કહ્યું હતુ કે, કેટલાક લોકો બૉલીવુડને બદનામ કરવા લાગ્યા છે, જે લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી નામ કમાયુ, તે હવે ગટર કહી રહ્યાં છે, હું આનાથી બિલકુલ સહમત નથી, આ એ લોકો છે જે જે થાળીમાં ખાય છે, તેમાં જ છેદ કરે છે.
કંગનાએ આ પહેલા આરોપ લગાવ્યો હતો કે બૉલીવુડમાં 99 ટકા લોકો ડ્રગ્સનુ સેવન કરે છે. તેમને મોટા બૉલીવુડ સ્ટાર્સ રનવીર સિંહ, રણવીર કપૂર, વિક્કી કૌશલ અને નિર્દેશક અયાન મુખર્જી સાથે તેમનુ બ્લડ ટેસ્ટિંગ કરાવવા સુધીનો પડકાર આપી દીધો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
![કઇ અભિનેત્રીએ બૉલીવુડ વિશે કહ્યું કે એક રાત હીરો સાથે સુવુ પડે છે ત્યારે મળે છે બે મિનીટનો રૉલ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/17174035/Kangnaa-RA-01-300x169.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)