શોધખોળ કરો

Sampath J Ram Death: આ સાઉથ એક્ટરે અચાનક આત્મહત્યા કરી લેતા ચકચાર, ફિલ્મી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી

Kannada Actor Sampath J Ram Passes Away:  કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત કન્નડ ટીવી એક્ટર સંપત જે રામનું નિધન થયું છે. સમાચાર મુજબ સંપત જે રામે આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે.

Kannada Actor Sampath J Ram Passes Away:  કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત કન્નડ ટીવી એક્ટર સંપત જે રામનું નિધન થયું છે. સમાચાર મુજબ સંપત જે રામે આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે. 35 વર્ષની વયે સંપત જે રામના અવસાનથી દરેક જણ આઘાત અને નિરાશ છે. સંપત જે રામના નિધનના સમાચાર સાંભળીને ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

કન્નડ ટીવી એક્ટર સંપત જે રામએ કરી આત્મહત્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 એપ્રિલે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સંપત જે રામે મોતને વ્હાલું કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે સંપત જે રામે કર્ણાટકના નેલમંગલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંપત જે રામ તેમના અંગત જીવનમાં સમસ્યાઓના કારણે ઘણા સમયથી ડિપ્રેશનમાં ચાલી રહ્યા હતા. કન્નડ ટીવી એક્ટર સંપત જે રામ પોતાની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ અને સતત કામ ન મળવાને કારણે ખૂબ જ પરેશાન હતા.

જેના કારણે જીવનથી કંટાળીને સંપત જે રામે શનિવારે આત્મહત્યા કરી લીધી હતી. જો કે હજુ સુધી આ મામલે સંપત જે રામના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે સંપત જે રામના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવી શકે છે. જો કે, હજુ સુધી સંપતના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સંપત જે રામે આત્મહત્યા કેમ કરી?

સંપત જે રામના નિધનના સમાચારે કન્નડ સિનેમા જગતને હચમચાવી દીધું છે. કન્નડ ટીવી સીરિયલ 'અગ્નિસાક્ષી'માં સંપત જે રામે પોતાના અદભૂત અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા. સમાચારમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કામની અછતને કારણે કન્નડ અભિનેતા આર્થિક તંગીના કારણે ઘણો પરેશાન હતો. જેના કારણે સંપત જે રામે આ પગલું ભર્યું છે.

સલમાન ખાને ઈદ પર ચાહકોનો આભાર માન્યો

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન દર વર્ષે ઈદ પર ચાહકોને મળે છે. તે તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવે છે અને રાહ જોઈ રહેલા ચાહકોને શુભેચ્છા પાઠવે છે. આ વર્ષે પણ તે 2023ની ઈદ પર ચાહકોને સજદા કરતો જોવા મળ્યો હતો. પરંતુ બોલિવુડમાં ભાઈ તરીકે ઓળખાતા સલમાન પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી ધમકીની અસર સ્પષ્ટરૂપે જોવા મળી હોય તેમ લાગતું હતું. 

આ વખતે સલમાન ખાને બાલ્કનીમાંથી હાથ જોડીને તમામ ચાહકોનો આભાર માન્યો અને સ્મિત સાથે ઈદની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ભારે ભીડ પણ જોવા મળી હતી. રાતથી જ ચાહકોની લાંબી લાઈન લાગી જાય છે. ભાઈજાનની એક ઝલક જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. આવી સ્થિતિમાં ભાઈઓ પણ કોઈને નિરાશ કરતો નથી, પરંતુ તેમની સજદા કરતો જોવા મળ્યો હતો.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget