શોધખોળ કરો

કરણ કુંદ્રાની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશે પહેર્યો રિસ્કી ડ્રેસ, યૂઝર્સે કરી ટ્રોલ 

અભિનેત્રી તેજસ્વી પ્રકાશે ટીવી સીરિયલ નાગિન 6 થી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આ સિવાય તેજસ્વી તેની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં છે.

Tejasswi Prakash Trolling: અભિનેત્રી તેજસ્વી પ્રકાશે ટીવી સીરિયલ નાગિન 6 થી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આ સિવાય તેજસ્વી તેની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં છે. કરણ કુન્દ્રા સાથેના તેના ઘણા ફોટા વાયરલ થતા રહે છે. તેજસ્વી પ્રકાશ કરણ કુંદ્રાને ડેટ કરી રહી છે.   

કરણ કુન્દ્રાની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશે આવો રિસ્કી ડ્રેસ પહેર્યો હતો

તાજેતરમાં જ તેજસ્વી તેના લુકને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ લુકથી ખૂબ જ હલચલ મચાવી છે. તમને જણાવી દઈએ કે તેજસ્વી બ્લેક ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેજસ્વીના આ અવતારને ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેજસ્વી બ્લેક ડ્રેસમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઘણા લોકો તેજસ્વીનો લુક જોઈને તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

અભિનેત્રીનો લુક જોઈને યુઝર્સે તેને ટ્રોલ કરી 

તેજસ્વી પ્રકાશને આ સાઈડ કટ બ્લેક ડ્રેસમાં જોઈને યુઝર્સે તેને ખૂબ જ ટ્રોલ કરી હતી. એક યુઝરે લખ્યું- 'ઉર્ફી માત્ર નામથી બદનામ છે', જ્યારે બીજા યુઝરે લખ્યું- 'આ લોકો કેવા કપડાં પહેરે છે ?', એક્ટ્રેસનો વીડિયો જોઈને એક યુઝરે કહ્યું- 'બિગ બોસ કર્યા પછી આ થોડી વધારે ફેશન કરવા લાગી છે.

View this post on Instagram
 
A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

તમને જણાવી દઈએ કે તેજસ્વીએ ઘણી હિટ સિરિયલોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ એકતા કપૂરના શો નાગિન 6થી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. થોડા સમય પહેલા આ શો ઓફ એર થઈ ગયો હતો. આ પહેલા તેજસ્વી બિગ બોસના ઘરમાં જોવા મળી હતી.

તેજસ્વી પ્રકાશ ખૂબ જ લોકપ્રિય ટીવી અભિનેત્રી છે અને તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. નાગિન અભિનેત્રી બિગ બોસ 15ની વિજેતા હતી. અભિનેત્રીએ 2013માં કલર્સ ટીવી સિરિયલ 'સ્વરાગિની'થી પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી હતી.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?

Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 

Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  

પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ

Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ

Post Office ની આ FD માં મળે છે સૌથી વધુ રિટર્ન, 5 લાખનું રોકાણ કરો તો મેચ્યોરિટી પર કેટલા મળે ?

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં નોંધાવી સતત બીજી જીત 

Embed widget