શોધખોળ કરો
Post Office ની આ FD માં મળે છે સૌથી વધુ રિટર્ન, 5 લાખનું રોકાણ કરો તો મેચ્યોરિટી પર કેટલા મળે ?
Post Office ની આ FD માં મળે છે સૌથી વધુ રિટર્ન, 5 લાખનું રોકાણ કરો તો મેચ્યોરિટી પર કેટલા મળે ?
પ્રતિકાત્મક તસવીર
1/6

Post Office FD Calculator: બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દર હવે એટલા આકર્ષક રહ્યા નથી. આ વર્ષે રેપો રેટમાં ઘટાડો થતાં બેંકોએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. શું તમે જાણો છો કે તમે પોસ્ટ ઓફિસમાં પણ FD કરી શકો છો ?
2/6

ઇન્ડિયા પોસ્ટ તેના ગ્રાહકોને નેશનલ સેવિંગ્સ ટાઇમ ડિપોઝિટ (TD) ઓફર કરે છે. આ FD જેવું જ છે અને તેથી તેને પોસ્ટ ઓફિસ FD તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પોસ્ટ ઓફિસ TD અથવા FD માં ઓછામાં ઓછા ₹1,000 જમા કરાવી શકો છો. તેની કોઈ મહત્તમ મર્યાદા નથી.
Published at : 27 Nov 2025 05:22 PM (IST)
આગળ જુઓ
Advertisement





















