શોધખોળ કરો
Advertisement
કરીનાએ શેર કરી સૈફ સાથેની લગ્ન પહેલાની તસવીર, ડેટિંગના દિવસોમાં આવી હતી કેમેસ્ટ્રી
કરિનાએ સૈફ સાથેની થ્રોબેક તસવીર શેર કરી છે, જે ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, આ તસવીર લગ્ન પહેલાની છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન હંમેશા પોતાની લાઇફ સ્ટાઇલઇને લઇેન ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર કરિના કપૂર હંમેશા પોતાની અલગ અલગ પ્રકાર અને યાદોની તસવીરો શેર કરતી રહે છે, હવે તેને સૈફ અલી ખાન સાથેની તસવીર શેર છે, જે લગ્ન પહેલાના ડેટિંગના સમયની છે.
કરિનાએ સૈફ સાથેની થ્રોબેક તસવીર શેર કરી છે, જે ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, આ તસવીર લગ્ન પહેલાની છે.
આ તસવીર, જ્યારે બન્ને જણા એકબીજાને ડેટ કરી રહ્યાં હતા ત્યારની છે. તસવીર શેર કરતા કરિનાએ કેપ્શનમાં લખ્યું- સેટરડે મૂડઃ મોરક્કો 09. સૈફ કરિનાની આ તસવીર વર્ષ 2009ની છે, એ દિવસોમાં આ સ્ટાર કપલ રિલેશનને લઇને ખુબ ચર્ચામાં હતુ. બાદમાં બન્નેએ વર્ષ 2012માં લગ્ન કરી લીધા હતા.
આની સાથે કરિના કપૂર ખાને મધર્સ ડે પર પણ તૈમૂર અલી ખાન સાથેની એક ખાસ તસવીર પૉસ્ટ કરી છે. તસવીરમાં કરિના અને તૈમૂર બન્ને એકબીજા સાથે મસ્તી કરી રહ્યાં છે. આ સેલ્ફી કરિનાએ લીધી છે.
અભિનેત્રી કરિના કપૂરની આ વાયરલ થયેલી તસવીરો હજારોની સંખ્યામા કૉમેન્ટ અને લાઇક્સ આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement