શોધખોળ કરો

કયા એક્ટરે જાહેરમાં કહ્યું કે હું સારા અલી ખાનને પત્ની બનાવવા માંગુ છું? જાણો વિગતે

કાર્તિકના આ વીડિયોને લઇને સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચા અને રિએક્શનો થઇ રહ્યાં છે

નવી દિલ્હીઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યન વચ્ચેના રિલેશનશીપને લઇને અવાર નવાર ચર્ચાઓ થતી રહે છે. હવે ખુદ કાર્તિક આર્યને એક શૉમાં સારાને પત્ની બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, શૉનો એક વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. ખરેખરમાં, એક્ટર કાર્તિક આર્યનનો આ વીડિયો રેપિડ ફાયર શૉનો છે, જેમાં તેની સાથે એક્ટ્રેસ અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર પણ દેખાઇ રહી છે. આ ત્રણેય જણા શૉમાં 'પતિ પત્ની અને વો'નું પ્રમૉશન કરવા પહોંચ્યા હતા. કયા એક્ટરે જાહેરમાં કહ્યું કે હું સારા અલી ખાનને પત્ની બનાવવા માંગુ છું? જાણો વિગતે શૉ દરમિયાન હૉસ્ટ એક્ટર કાર્તિકને પ્રશ્ન પુછે છે, કહે છે તમને કેટલાક ઓપ્શન મળશે, જેમાં તમારે જવાબ આપવાનો છે. હૉસ્ટે પુછ્યુ કે કોન તમારી 'પત્ની' હશે અને કોન તમારી 'વો' હશે?.... આ પ્રશ્નમાં હૉસ્ટે કાર્તિકને એક્ટ્રેસ તારા સુતરિયા, સારા અલી ખાન, કિયારા અડવાણી અને નુસરત ભરુચાનુ નામ ઓપ્શનમાં આપે છે. અહીં જવાબમાં કાર્તિક સારા અલી ખાન અને કિયારા અડવાણીને પત્ની તરીકે બનાવવાનુ કહે છે, જ્યારે તારા અને નુસરતને વો બનાવવાનું કહે છે.
View this post on Instagram
 
Kartik Aaryan: "My PATNI- Sara Ali Khan & Kiara Advani, My WOH- Tara & Nushrat" ❤️???? Video @realbollywoodhungama #PatiPatniAurWoh @kartikaaryan Rapid Fire @saraalikhan95 @kiaraaliaadvani @nushratbharucha @tarasutaria . #KartikAaryan #ananyapanday #bhumipednekar #SaraAliKhan #tarasutaria #kiaraadvani #nushratbharucha #rapidfire #kartikkafan #kartikaaryanfans #kartikaaryanforever

A post shared by KARTIK AARYAN (@kartikkafan) on

કાર્તિકના આ વીડિયોને લઇને સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચા અને રિએક્શનો થઇ રહ્યાં છે. કયા એક્ટરે જાહેરમાં કહ્યું કે હું સારા અલી ખાનને પત્ની બનાવવા માંગુ છું? જાણો વિગતે કયા એક્ટરે જાહેરમાં કહ્યું કે હું સારા અલી ખાનને પત્ની બનાવવા માંગુ છું? જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget