Monday Motivation: શાહરુખ ખાન અને ગૌતમ ગંભીર છે IPLમાં KKRની જીતના અસલી હીરો, એક જ સમય પર કર્યો સંઘર્ષ, પછી બાજી પલટી

શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે 2024ની આઈપીએલ ટ્રોફી જીતી લીધી છે. 2008માં શરૂ થયેલી IPLમાં આ ત્રીજી વખત છે જ્યારે શાહરૂખની ટીમ IPLની ફાઇનલમાં પહોંચી છે અને જીતી છે.

Monday Motivation: શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે 2024ની આઈપીએલ ટ્રોફી જીતી લીધી છે. 2008માં શરૂ થયેલી IPLમાં આ ત્રીજી વખત છે જ્યારે શાહરૂખની ટીમ IPLની ફાઇનલમાં પહોંચી છે અને જીતી છે. ટીમના કેપ્ટન શ્રેયસ

Related Articles