શોધખોળ કરો

કોરોનાની મહામારીમાં એક્ટ્રેસ માધુરી દિક્ષિતે વીડિયો શેર કરી શું કહ્યું, જાણો અભિનેત્રીએ શું આપી સલાહ

એક્ટ્રેસ માધુરી દિક્ષીતએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કોરોના વાયરસને લઇને સભાન અને જાગૃત રહેવા અપીલ કરી છે. આ વીડિયોમાં તેમણે જણાવ્યું કે, ઘરમાં કઇ કઇ વસ્તુ હાલ રાખવી જરૂરી છે.

કોરોના સંકટના કારણે દરેક લોકો પરેશાન છે. આ વાયરસથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તેને લઇને સેલિબ્રિટી પણ સતત તેમની રીતે લોકોમાં જાગૃતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યાં છે. માધુરી દિક્ષિત પણ હાલ કંઇક આવું જ કરી રહી છે. માધુરી દિક્ષિતના અનેક ફેન ફ્લોઇંગ છે. તે સોશિયલ મીડિયા પર વાયરસથી બચવા માટે  સતત લોકોને શું કરવું અને શું ન કરવા અંગે સલાહ આપી રહી છે. હાલ જ માધુરી દિક્ષિતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કોરોના માહામારીનો સામનો કરવા માટે કઇ વસ્તુઓ ઘરમાં રાખવી જરૂરી છે.

માધુરી કહ્યું, શું કરવું, શું ન કરવું

વીડિયોમાં માધુરી દિક્ષિત જણાવી રહી છે કે, કોરોનાની મહામારીમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આ સમયે ઘરમાં કેટવીક વસ્તુઓ રાખવી પણ જરૂરી છે. હેન્ડ સેનેટાઇઝર, થર્મામીટર, ઓકસીમીટર, માધુરી દિક્ષિતે પણ એકસ્પર્ટની સલાહ મુજબ ડબલ માસ્ક  પહેરવાની સલાહ આપી. માધુરી દિક્ષિતે કહ્યું કે, ‘જો આપ ઘરે બનાવેલા કોટનના સાદા માસ્કનો ઉપયોગ કરતા હો તો ડબલ માસ્ક પહેરવું જરૂરી છે. તેમણે લોકોને N-95માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો.

View this post on Instagram
 
A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

લોકોની મદદ માટે આગળ આવે સેલિબ્રિટી

દેશમાં કોરોનાની સ્થિતિ ભયંકર છે. રોજ 4 લાખથી વધુ કેસ સામે આવી રહ્યાં છે અને હજારો લોકો જીવ ગૂમાવી રહ્યાં છે. તો બોલિવૂડ સ્ટાર્સ પણ સંક્રમિત થઇ રહ્યાં છે. તો રણબીર કપૂર, આમિર ખાન, સહિતના કેટલાક સેબેલ્સે કોરોનાને માત આપી ચૂક્યાં છે. આ સ્થિતિમાં સેલેબ્સ પણ પોતાના સ્તર પર લોકોની અનેક રીતે મદદ કરી રહ્યાં છે. તો માધુરી દિક્ષિત પણ વીડિયો દ્રારા કોરોના સંદર્ભે જાગરૂકતા ફેલાવવા માટે લોકોને એક સંદેશ આપી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડGujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેરChampion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget