શોધખોળ કરો

Arjun Kapoor Malaika Arora: લેડી લવ મલાઇકા અરોરા સાથે બ્રેકઅપના અહેવાલ પર અર્જુન કપૂરે શું કર્યું ટ્વિટ?

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઇકા અરોરા સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેકઅપ થયાના અહેવાલોએ ફેન્સને પરેશાન કરી દીધા છે.

Arjun Kapoor Malaika Arora Breakup News: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઇકા અરોરા સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેકઅપ થયાના અહેવાલોએ ફેન્સને પરેશાન કરી દીધા છે. આ વચ્ચે અર્જુન કપૂરે મલાઇકા અરોરા સાથેની તસવીર પોસ્ટ કરી હતી. અર્જુન કપૂરે પોસ્ટ કરી મલાઇકા સાથે બ્રેકઅપ થયાના અહેવાલો પર સ્પષ્ટતા કરી હતી. અર્જુન કપૂરે તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મુકી દીધું છે.

એક્ટર અર્જુન કપૂરે પોસ્ટમાં લખ્યું કે એવી અફવાઓની અમારી વચ્ચે કોઇ જગ્યા નથી. સ્ટે સેફ. સ્ટે બ્લૈસ્ડ, તમામના ભલા માટે પ્રાર્થના કરો. તમામને પ્રેમ... અર્જુન કપૂરના આ પોસ્ટ પર મલાઇકા અરોરાએ હાર્ડ ઇમોજી કોમેન્ટ કરી છે. મલાઇકા અને અર્જુન કપૂરના આ પ્રેમને જોઇ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

View this post on Instagram
 
A post shared by Arjun Kapoor (@arjunkapoor)

મલાઇકા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપ થયાના અહેવાલો સવારથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હતા. ઇન્ટરનેટ પર ચર્ચા હતી કે મલાઇકા અરોરાના બ્રેકઅપ બાદ આઇસોલેટ થઇ ગઇ છે. જ્યારે અર્જુન કપૂરને મળવા માંગતી નથી એટલા માટે તેણે પોતાને ઘરમાં કેદ કરી દીધી છે. મલાઇકા અને અર્જુને સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું નથી.  

નોંધનીય છે કે અર્જુન કોરોના પોઝિટીવ હતો ત્યારે તે મલાઇકાને આટલા દિવસોથી મળી રહ્યો નથી. જ્યારે અર્જુન કપૂર સ્વસ્થ થયો પરંતુ મલાઇકાની તબિયત ખરાબ થઇ ગઇ હતી.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget