શોધખોળ કરો

મલાઇકા અરોરાએ બોયફ્રેન્ડ Arjun Kapoor સાથે માણી ડિનર ડેટની મજા, જુઓ તસવીરો

Arjun Kapoor- Malaika Arora Dinner Date: અર્જુન કપૂર અને મલાઈકા અરોરા શુક્રવારે મુંબઈમાં ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. તેનો વીડિયો જોઈને લોકોએ તેઓને ફરીથી ટ્રોલ કર્યા છે.

Arjun Kapoor- Malaika Arora Dinner Date: બોલિવૂડના લવ બર્ડ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા શુક્રવારે સાંજે મુંબઈના બાંદ્રામાં જોવા મળ્યા હતા. ડિનર ડેટ પછી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી વખતે મીડિયાએ તેમને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. બંને હાથમાં હાથ જોડીને રેસ્ટોરન્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ અવસર પર મલાઈકા સફેદ શર્ટ, બ્લુ ટ્રાઉઝર અને બ્લેક બ્લેઝરમાં જોવા મળી હતી. હંમેશની જેમ આ અવતારમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. બીજી તરફ અર્જુને બ્લુ ટી-શર્ટ અને બ્લેક કાર્ગો પહેર્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

લોકોએ ફરીથી બંનેને ટ્રોલ કર્યા

અર્જુન અને મલાઈકાની તસવીર હોય કે વીડિયો, યુઝર્સ તેમને ટ્રોલ કરવાની તક છોડતા નથી. સોશિયલ મીડિયા પર લોકો અવારનવાર બંને વચ્ચેની ઉંમરના અંતર વિશે વાત કરતા જોવા મળે છે.

તેઓના આ વીડિયો પર લોકોએ કરી અલગ-અલગ કોમેન્ટ 

આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી- મમ્મી અને દીકરો સાથે ચાલી રહ્યા છે અને વાત કરી રહ્યા છે. અન્ય યુઝરે લખ્યું- લોકો તેમને કેમ મહત્વ આપે છે? અન્ય યુઝરે લખ્યું - શું તમે નશામાં હતા.

મલાઈકા-અર્જુનનો સંબંધ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ગયા મહિને આ કપલે અર્જુનનો 38મો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો. ત્યાં મલાઈકા સફેદ અને લાલ રંગની મેક્સીમાં જોવા મળી હતી. અર્જુનની બર્થડે પાર્ટીમાં મલાઈકા છૈયા છૈયાના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી.

View this post on Instagram
 
A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકા અને અર્જુનના સંબંધો ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે. તાજેતરમાં અર્જુને નવેમ્બર 2022 ના રોજના એક મીડિયા અહેવાલની ટીકા કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મલાઈકા તેના બાળકની માતા બનવા જઈ રહી છે. અર્જુને કહ્યું હતું કે તેઓને આવા સમાચારથી ઠેસ પહોંચે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget