શોધખોળ કરો

નવાઝુદ્દીનની ફિલ્મની કઈ ડિરેક્ટરે દર્શકોને પોતાની જ ફિલ્મ નહીં જોવા કહ્યું? કારણ જાણીને ચોંકી જશો

નવાઝુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટી સ્ટારર ‘મોતીચૂર ચકનાચૂર’ની ડિરેક્ટર દેબમિત્રા બિસ્વાલનું કહેવું છે કે પ્રૉડ્યૂસર રાજેશ ભાટિયાએ આ ફિલ્મની સ્ટોરીલાઇન બદલાવીને ફિલ્મને ખતમ કરી નાંખી છે

મુંબઇઃ બૉલીવુડમાં ફરી એકવાર પ્રૉડ્યૂસર અને ડિરેક્ટર વચ્ચેનો વિખવાદ સામે આવ્યો છે. તાજેતરમાંજ રિલીઝ થયેલી ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’ને લઇને આ વિવાદ ઉભો થયો છે. ફિલ્મની ડિરેક્ટર દેબમિત્રાએ દર્શકોને પોતાની આ ફિલ્મ ના જોવા માટે અપીલ કરી છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટી સ્ટારર ‘મોતીચૂર ચકનાચૂર’ની ડિરેક્ટર દેબમિત્રા બિસ્વાલનું કહેવું છે કે પ્રૉડ્યૂસર રાજેશ ભાટિયાએ આ ફિલ્મની સ્ટોરીલાઇન બદલાવીને ફિલ્મને ખતમ કરી નાંખી છે. નવાઝુદ્દીનની ફિલ્મની કઈ ડિરેક્ટરે દર્શકોને પોતાની જ ફિલ્મ નહીં જોવા કહ્યું? કારણ જાણીને ચોંકી જશો પ્રોડ્યૂસરે આ વર્ષે માર્ચમાં જ ક્રિએટિવ ડિફરન્સનું કારણ આપીને દેબમિત્રા સહિત યુનિટના ઘણા મેમ્બર્સને ફિલ્મમાંથી હાંકી કાઢ્યા હતા, બાદમા ઓક્ટોબરે દેબમિત્રાએ ભાટિયાએ પ્રૉડ્યૂસર પર અપશબ્દો બોલવાનો સનસની આરોપ પણ લગાવ્યો હતો. હવે ફિલ્મ રિલીઝ થઇ છે ત્યારે દેબમિત્રાએ લોકોને આ ફિલ્મ ના જોવા માટે ખુલ્લી અપીલ કરી છે, કેમકે તે સ્ટૉરી લાઇનથી સંતુષ્ટ નથી. નવાઝુદ્દીનની ફિલ્મની કઈ ડિરેક્ટરે દર્શકોને પોતાની જ ફિલ્મ નહીં જોવા કહ્યું? કારણ જાણીને ચોંકી જશો સ્પોટબોય સાથેની વાતચીત દરમ્યાન દેબમિત્રાએ કહ્યું કે, ‘મને ફિલ્મ ત્યારે બતાવવામાં આવી જ્યારે કોર્ટે ભાટિયાને નોટિસ ફટકારી અને તેમને ડિરેક્ટરને મને બતાવવા માટે કહ્યું હતુ. મેં વિચાર્યું કે હે ભગવાન આ તેમણે શું બનાવી દીધું. ફિલ્મની ડિરેક્ટર તો તે જ છે એમાં કોઈ શંકા નથી પણ તેમણે અમુક ભાગ કટ કરીને બિનજરૂરી શૉટ જોડી દીધા છે. ફિલ્મમાં કઈ બચ્યુ નથી. આ સી ગ્રેડ ભોજપુરી ફિલ્મ જેવી લાગી રહી છે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાતGujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Embed widget