શોધખોળ કરો
Advertisement
મૌની રોયનો લાલ સાડીમાં જોવા મળ્યો શાનદાર અંદાજ, તસવીરો થઈ રહી છે વાયરલ
ટીવી ઈન્ડસ્ટ્રીથી બોલીવૂડ સુધીની સફર કરનારી મૌની ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. હવે મૌની રોયે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.
ટીવી ઈન્ડસ્ટ્રીમાં નાગિનના નામથી મશહૂર મૌની રોય પોતાની તસવીરોથી બધાનું દિલ જીતી રહી છે. તેની ફેનશ સેન્સ કમાલની છે અને દરેક તેને પ્રેમ કરે છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી બોલીવૂડ સુધીની સફર કરનારી મૌની ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. હવે મૌની રોયે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.
ફેન્સ તેની તસવીરો અને વીડિયોને ખૂબ જ પસંદ પણ કરે છે. હવે હાલમાં જ મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લાલ કલરની સાડીમાં તસવીરો શેર કરી છે. મૌની રોયની આ તસવીરો જોઈ દરેક તેના વખાણ કરી રહ્યા છે.
ટીવી સીરિયલ નાગિનથી જાણીતી બનેલી બંગાલી ગર્લ મૌની રોય ટૂંક સમયમાં બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. તેણે અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
આ સિવાય તેણે વેબસીરીઝ લંડન કૉન્ફિડેન્શિયલમાં પણ કામ કર્યું છે.
મૌની રોયે પોતાના અભિનયથી લાખો લોકોના દિલમાં રાજ કરે છે. જેટલી સફળ અભિનેત્રી છે એટલી જ તે સુંદર પણ છે. મૌની પોતાના ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement