શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nawazuddin Siddiqui ની 'હડ્ડી' આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે, સામે આવ્યું ફિલ્મનું નવુ પોસ્ટર  

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ફરી એકવાર પડદા પર જોવા મળવાનો છે. હાલમાં જ તેની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ રીલિઝ થઈ હતી.

Nawazuddin Siddiqui Haddi: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ફરી એકવાર પડદા પર જોવા મળવાનો છે. હાલમાં જ તેની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં તે ટીવી એક્ટ્રેસ અવનીત કૌર સાથે જોવા મળ્યો હતો. હવે તેની નવી ફિલ્મ ‘હડ્ડી’ નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તેને સોમવારે ફિલ્મ નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી.

ફિલ્મ 'હડ્ડી' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ "હડ્ડી" સિનેમાઘરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ G5 પર રિલીઝ થશે. દિગ્દર્શક અનુરાગ કશ્યપે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ફિલ્મ "હડ્ડી" નું નવું પોસ્ટર રિલીઝ કર્યું અને તેને કેપ્શન આપ્યું કે, 'આ માટે ખૂબ જ ઉત્સાહિત છું. Zee5 પર હડ્ડી ટૂંક સમયમાં આવી રહી છે.'

View this post on Instagram
 
A post shared by Anurag Kashyap (@anuragkashyap10)

View this post on Instagram
 
A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui)

નવાઝ ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળ્યો 

નવા પોસ્ટરની વાત કરીએ તો, અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી એક ટ્રાન્સજેન્ડરના પાત્રમાં સાડી પહેરીને ખુરશી પર બેસેલો જોવા મળે છે. તેમની પાછળ બીજા ઘણા ટ્રાન્સજેન્ડર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મ ‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાંથી અત્યાર સુધીમાં અભિનેતાના ત્રણથી ચાર લુક જાહેર કરવામાં આવ્યા છે અને હવે ચાહકો તેના નવા લુક પર પણ તેના વખાણ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Zee Studios (@zeestudiosofficial)

રિલીઝ તારીખ જાહેર નથી કરાઈ

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ "હડ્ડી" OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે, પરંતુ તે ક્યારે રિલીઝ થશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે આ ફિલ્મને અક્ષત અજય શર્માએ ડિરેક્ટ કરી છે, જ્યારે તેને ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.     

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ
પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડાBhupendrasinh Zala: Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહનું ફોરેન કનેક્શન જોઈ તમે પણ ચોંકી ઉઠશોAustralia News: હવે 16 વર્ષથી ઓછી વયના બાળકો નહીં કરી શકે સોશિયલ મીડિયાનો ઉપયોગ,જુઓ નવો કાયદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ
પાન કાર્ડ અપગ્રેડ નહી કરો તો શું તે બંધ થઇ જશે? આ છે નિયમ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ
Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ
Android ફોન ધરાવતા લોકોને સરકારે કર્યા એલર્ટ, ડેટા લીકનો છે ખતરો
Android ફોન ધરાવતા લોકોને સરકારે કર્યા એલર્ટ, ડેટા લીકનો છે ખતરો
Embed widget