શોધખોળ કરો

Neha Dhupia Baby Boy : નેહા ધુપિયા ફરી બની માતા, ઘરમાં ગૂંજી કિલકારી, દીકરાને આપ્યો જન્મ

Neha Dhupia Baby Boy : નેહા ધુપિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. નેહા ધુપિયાએ બાળકને જન્મ આપ્યો છે.

બોલિવૂડની દમદાર એક્ટ્રેસ નેહા ધુપિયા બીજી વખત માતા બની છે. તેમને આજે દીકરાને જન્મ આપ્યો છે. અભિનેત્રીના પતિ અંગદ બેદીએ સોશિયલ મીડિયાના મારફતે આ ખબર શેર કરી છે. નેહા અને અંગતે રવિવારે તેમના બીજા સંતાનના આગમનનું સ્વાગત કર્યું. નેહાને આ પહેલા એક દીકરી છે.

નેહા ધુપિયા અને પતિ અંગદે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને નેહાની પ્રેગન્ન્સની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

View this post on Instagram
 
A post shared by ANGAD BEDI (@angadbedi)

અંગદ બેદીએ આપી ખુશખબર

આજે અંગદે એક ખુશખબરી શેર કરતા સમાચાર આપ્યાં કે, ‘સર્વશક્તિમાને આજે ફરી એકવાર અમને બાળકનો આશીર્વાદ આપ્યો છે. નેહા અને બેબી બંને સ્વસ્થ છે. મેહર નવા સદસ્યના આગમનને બેબીની ઉપાધિ આપવા તૈયાર છે. આ બેબી બોય છે, વાહે ગુરૂ મહેર કરે,

નેહા ધુપિયા અને અંગદ બેદીના લગ્ન મે માસમાં  2018માં થયા હતા. એજ વર્ષે 18 નવેમ્બરે નેહા અને અંગદ દીકરી મેહરના પેરેન્ટસ બન્યાં હતા. નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી અને લગ્નના તરત જ બાદ બેબીબોર્નના સમાચાર ચર્ચામાં રહ્યાં હતા. હવે નેહાના બીજી વખત મા બનાવીની ખુશખબરથી તેના ફેન્સ ખુશ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત

Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી

'ઓપરેશન સિંદૂરમાં 5 પાકિસ્તાની ફાઇટર જેટનો થયો હતો નાશ', IAF ચીફે ખોલી દીધી શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પોલ

J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં  વધુ 1 આતંકી ઠાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
'ઓપરેશન સિંદૂરમાં 5 પાકિસ્તાની ફાઇટર જેટનો થયો હતો નાશ', IAF ચીફે ખોલી દીધી શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પોલ
'ઓપરેશન સિંદૂરમાં 5 પાકિસ્તાની ફાઇટર જેટનો થયો હતો નાશ', IAF ચીફે ખોલી દીધી શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પોલ
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં  વધુ 1 આતંકી ઠાર
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં વધુ 1 આતંકી ઠાર
Rajkot Rain: રાજકોટ લોકમેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?

ODI માં કોઈ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનારા ટોપ 5 ખેલાડીઓ, એકે તો 3 વખત કર્યું છે આ પરાક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના બહેનોએ CMને બાંધી રાખડી

Embed widget