શોધખોળ કરો

Ajay Devgn Son: ' એક લડાઈ જિસે હર બાપ હારના ચાહતા હૈ', લિટલ સિંઘમે પિતા અજયને કરી આ ચેલેન્જ

Ajay Devgn Son Photo: અજય દેવગને પુત્ર યુગ સાથે પોતાનો એક લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યો છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. તસવીરમાં અજય તેના પુત્ર યુગ સાથે પંજો લડાવતો જોવા મળે છે.

Ajay Devgn Son Photo: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સિંઘમ એટલે કે અજય દેવગન માત્ર શ્રેષ્ઠ અભિનેતા જ નથી પરંતુ એક મહાન પરિવારનો માણસ પણ છે. તે ઘણીવાર પત્ની કાજોલ અથવા બાળકો ન્યાસા અને યુગ સાથે પોસ્ટ શેર કરે છે. હવે અજય દેવગણે પુત્ર યુગ સાથેનો પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેની ઇન્ટરનેટ પર જોરદાર ચર્ચા થઈ રહી છે.

અજય દેવગન તેના પુત્ર સાથે પંજો લડાવતો જોવા મળ્યો

અજય દેવગને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે પુત્ર યુગ સાથે જોવા મળી રહ્યો છે. ફોટામાં જોઈ શકાય છે કે યુગ પિતા અજય સાથે પંજો લડાવી રહ્યો છે અને બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા છે. તસ્વીરમાં અજય દેવગણ ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે અને તેનો પુત્ર યુગ વાદળી ટી-શર્ટમાં જોવા મળે છે. અજય બાલ્કનીમાં દીકરા યુગ સાથે આ ગેમ રમી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Ajay Devgn (@ajaydevgn)

કેપ્શનમાં લખેલી હૃદય સ્પર્શી વાત

સિંઘમ એક્ટર અજય દેવગને આ ફોટો પોસ્ટ કરી એક મહાન વાત લખી છે.  જેના દ્વારા તેણે પિતાનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'એક માત્ર એવી લડાઈ જે પિતા દરેક વખતે હારવા માંગે છે'. અજય દેવગનના ફેન્સ તેની આ પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ પહેલા અજય દેવગણે પુત્ર યુગ સાથે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો જે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. તસવીરમાં અજય દેવગન વારાણસીમાં બોટ પર સૂતો જોવા મળ્યો હતો. તે જ સમયે પુત્ર યુગ તેના પિતાની છાતીને ગળે લગાવેલો જોવા મળ્યો હતો.

અજય દેવગનની ફિલ્મો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગણે છેલ્લે 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'દ્રશ્યમ 2'માં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ અને 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો. હવે અજય દેવગન ભોલા ફિલ્મમાં જોવા મળશે, જેનું નિર્દેશન તેણે પોતે કર્યું છે. આ ફિલ્મ 30 માર્ચ, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ સિવાય અજય દેવગન પણ મેદાન ફિલ્મનો ભાગ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget