શોધખોળ કરો

Oscar Awards 2023 : ઓસ્કારમાં RRRનું હળહળતું અપમાન! ચાહકો લાલઘુમ-Video

જોકે ખુશીના આ પ્રસંગ વચ્ચે ઓસ્કાર સમારોહમાંથી સામે આવેલ RRR ટીમનો વીડિયો જોયા બાદ ચાહકો ભારોભાર નારાજ છે. વીડિયોમાં રાજામૌલિ અને આખી RRR ટીમનું હળહળતુ અપમાન કરવામાં આવ્યું છે.

Oscar 2023 : ઓસ્કાર એવોર્ડ 2023માં ભારતીય ફિલ્મોએ ઈતિહાસ રચ્યો છે. ભારતે બે અલગ-અલગ કેટેગરીમાં ઓસ્કાર જીત્યો છે. SS રાજામૌલીની ફિલ્મ RRR એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીતીને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું હતું. જોકે ખુશીના આ પ્રસંગ વચ્ચે ઓસ્કાર સમારોહમાંથી સામે આવેલ RRR ટીમનો વીડિયો જોયા બાદ ચાહકો ભારોભાર નારાજ છે. વીડિયોમાં રાજામૌલિ અને આખી RRR ટીમનું હળહળતુ અપમાન કરવામાં આવ્યું છે. 

ઓસ્કારમાં છવાયું નટુ નટુ

આ વિડિયો ઓસ્કાર એવોર્ડ સમારોહ દરમિયાનની એ ક્ષણન્પ છે જ્યારે સ્ટેજ પર બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નટુ નટુની જીતની જાહેરાત કરવામાં આવી હતી. RRRના નામની જાહેરાત થતાં જ આખી ટીમ ગદગદ થઈ ગઈ હતી અને હૂટિંગ કરવા લાગે છે. પરંતુ વીડિયોમાં એસએસ રાજામૌલી, તેમની પત્ની અને રામચરણની પત્ની ઉપાસના જોવા મળે છે. આ ઉજવણી વચ્ચે લોકોએ જોયું કે ડોલ્બી થિયેટરમાં RRRની આખી ટીમને છેલ્લી સીટ પર બેસાડવામાં આવી હતી. RRRની ટીમને પાછળની સીટો પર બેઠેલી જોઈને ભારતીય દર્શકો ભારોભાર નારાજ છે. યુઝર્સે તેને અપમાન ગણાવ્યું છે.

View this post on Instagram
 
A post shared by Karthaveerya Aditya (@karthaveeryaaditya)

ચાહકો કેમ ગુસ્સે થયા?

ફેને લખ્યું- આરઆરઆર ટીમ એક્ઝિટ પાસે બેઠી છે. બીજાએ લખ્યું- આ અપમાન છે, કેમ RRRની ટીમ પાછળ બેઠી છે? ગુસ્સે થયેલા ફેન્સે લખ્યું- જ્યારે તમે જાણો છો કે આ લોકો જીતવાના છે, તો તમે તેમને પાછળની સીટ પર કેવી રીતે બેસાડશો?

જોકે રાજામૌલીનું નામ નોમિનેશનમાં નહોતું. તેમાં સંગીતકાર એમએમ કીરાવાણી અને ગીતકાર ચંદ્રબોઝના નામ સામેલ હતા. બંને સ્ટેજ પાસે બેઠા હતા. જેથી જ્યારે નામની જાહેરાત થાય ત્યારે તેઓ તુરંત સ્ટેજ પર પહોંચી શકે.

એમ.એમ.કીરાવાણીએ ગાતી વખતે વક્તવ્ય આપ્યું 

નાતુ નાતુ ગીતના સંગીતકાર એમએમ કીરાવાણીને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. તેમની સાથે મંચ પર ગીતકાર ચંદ્ર બોઝ પણ જોવા મળ્યા હતા. કીરવાણીએ ગાતી વખતે વક્તવ્ય આપ્યું હતું. તેમણે સૌનો આભાર માન્યો હતો. આંધ્ર પ્રદેશમાં જન્મેલા એમએમ કીરાવાની હિન્દી સંગીત પ્રેમી એમએમ કરીમ તરીકે ઓળખાય છે. આ તેમનો પહેલો એકેડમી એવોર્ડ છે. સાઉથની ફિલ્મો સિવાય કીરાવાણીએ ઘણા સુપરહિટ હિન્દી ગીતો પણ આપ્યા છે. એમએમ કીરાવાણીને મળેલા આ સન્માન માટે તેમને સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget