શોધખોળ કરો
Advertisement
ઋષિ કપૂરના નિધનથી પાકિસ્તાનીઓ પણ દુઃખી, પાક દિગ્ગજોએ શેર કર્યા ભાવુક Tweets
ઋષિ કપૂરની લોકપ્રિયતા ભારત જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ એટલી જ હતી, કેમકે દિગ્ગજો પણ અભિનેતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
નવી દિલ્હીઃ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું ગઇકાલે લાંબી માંદગી બાદ મુંબઇમાં નિધન થયુ, 67 વર્ષની વયે અભિનેતા કેન્સર સામેની જંગ હારી ગયા. આ સાથે જ દેશભરમાં ફેન્સ અને ફિલ્મ હસ્તીઓમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.
ઋષિ કપૂરની લોકપ્રિયતા ભારત જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ એટલી જ હતી, કેમકે દિગ્ગજો પણ અભિનેતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
ઋષિ કપૂરના નિધન પર પાકિસ્તાનના જુદાજુદા ફિલ્ડના દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે. હિના ફિલ્મમાં ઋષિ કપૂર સાથે મુખ્ય ભુમિકા નિભાવી ચૂકેલી પાકિસ્તાની અભિનેત્રી જેબા બખ્તિયારે કહ્યું તેમના વિના જીવનની કલ્પના જ મુશ્કેલ લાગી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement