શોધખોળ કરો

Pathaan BO Collection: શાહરૂખની પઠાણે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, 1000 કરોડની ક્લબ પર નજર

Pathaan: સિનેમાઘરોમાંઝૂમતા લોકોની જીભ પર છેલ્લા ઘણા દિવસોથી એક જ નામ ગુંજી રહ્યું છે અને તે છે પઠાણ.. જુઓ ફિલ્મનું લેટેસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન.

Shah Rukh khan Film Pathaan Box Office Collection: પઠાણની રિલીઝને 18 દિવસ વીતી ગયા છે અને આ ફિલ્મ સતત હેડલાઇન્સ બનાવી રહી છે તેમજ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. શાહરૂખ ખાનના પઠાણને જોવા માટે થિયેટરમાં લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું બોક્સ ઓફિસ કલેક્શન દિવસેને દિવસે વધી રહ્યું છે. અમે તમારા માટે દરરોજ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન લઈને આવીએ છીએ.  સાથે જ તમને તેની સાથે સંબંધિત નવીનતમ અપડેટ્સ અને નવા રેકોર્ડ્સ વિશે પણ જણાવીએ છીએ.

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું બોક્સ ઓફિસ કલેક્શન

18 દિવસ સુધી પણ પઠાણ ઘણી કમાણી કરતી જોવા મળે છે. ત્રીજા વિકેન્ડમાં શાહરૂખ ખાનની ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. તરણ આદર્શ અનુસા  ફિલ્મે તમામ ભાષાઓમાં 464 કરોડનું કલેક્શન કર્યું છે. ટૂંક સમયમાં આ આંકડો પણ 500 કરોડ પ્લસ થવા જઈ રહ્યો છે. બીજી તરફ અહેવાલો અનુસાર વર્લ્ડ વાઈડ ફિલ્મ શનિવારના કલેક્શન સાથે 930 કરોડની કમાણી કરી છે અને તેની નજર 1000 કરોડ ક્લબ પર છે. જે ઝડપે પઠાણનું કલેક્શન વધી રહ્યું છે તે જોઈને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં શાહરૂખ ખાનની પઠાણ હજાર કરોડનો આંકડો પાર કરી જશે. દંગલ અને વોર જેવી સુપરહિટ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા બાદ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ બાહુબલીનો પણ રેકોર્ડ તોડવા જઈ રહી છે.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

પઠાણનું બોક્સ ઓફિસ કલેક્શન ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઘણું સારું

આ સ્પાય થ્રિલર ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ત્રિપુટીને દર્શકોએ પસંદ કરી છે. રોમેન્ટિક રાજાને સ્ક્રીન પર એક્શન કરતા જોઈને તેના ફેન્સે પઠાણ પર ખૂબ ડાન્સ કર્યો હતો. શાહરૂખ ખાનને 4 વર્ષ પછી મોટા પડદા પર જોઈને દર્શકો પોતાને થિયેટરમાં જતા રોકી શક્યા નહીં. શાહરૂખ ખાને તેના ચાહકોના પ્રેમ માટે એક ખાસ સંદેશ પણ શેર કર્યો હતો. પઠાણનું બોક્સ ઓફિસ કલેક્શન ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઘણું સારું છે. ફિલ્મે પહેલા દિવસે જ દરેક જગ્યાએ શાનદાર ઓપનિંગ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget