શોધખોળ કરો

Priyanka Chopraએ 3 વાર આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ, મેનેજરે કર્યા ચોંકાવનારા ખુલાસા

Priyanka Chopra Attempted Suicide: પ્રિયંકા ચોપરા આજે ભલે દેશભરમાં ઓળખાતી હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેત્રી આત્મહત્યા કરવા માંગતી હતી. આખરે તેની સાથે આવું શું થયું, ચાલો જાણીએ.

Priyanka Chopra Shocking Facts: બોલિવૂડ કવિન પ્રિયંકા ચોપરાને (Priyanka Chopra ) બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. આજે પ્રિયંકાએ પોતાની મહેનતના દમ પર આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મેળવી છે. પ્રિયંકા પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે અમેરિકામાં સુખી જીવન જીવી રહી છે. ભલે આજે અભિનેત્રી પોતાની અંગત જિંદગી અને પ્રોફેશનલ લાઈફમાં સફળ છે.  પરંતુ એક સમયે અભિનેત્રી પોતાના જીવનથી એટલી નિરાશ થઈ ગઈ હતી કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હા, પ્રિયંકાએ તેના સંઘર્ષના દિવસોમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેનો ખુલાસો પ્રિયંકાના ભૂતપૂર્વ મેનેજર પ્રકાશ જાજુએ પોતે કર્યો હતો.

પ્રિયંકા ચોપરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

ઘણા વર્ષો પહેલા પ્રકાશ જાજુએ ટ્વિટર પર ઘણી ટ્વિટ કરી હતી.  જેમાં તેણે પ્રિયંકાના આત્મહત્યાના પ્રયાસ વિશે વાત કરી હતી. તેણે લખ્યું, "આજે ખૂબ જ મજબૂત દેખાતી પ્રિયંકાએ ભૂતકાળમાં 2-3 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને મેં તેને મહામહેનતે આવું પગલું ભરતા અટકાવી હતી. પ્રિયંકા અને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અસીમ મર્ચન્ટ વચ્ચે ઘણા ઝઘડા થતાં હતા. તે દરમિયાન પ્રિયંકા મને અડધી રાતે ઘણી વાર તકલીફમાં ફોન કરતી હતી.

પ્રિયંકાએ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા પ્રયાસ કર્યો હતો 

તેણે આગળ લખ્યું કે, "એકવાર અસીમ સાથેની લડાઈ બાદ પ્રિયંકા મુંબઈના વસઈ વિસ્તારમાં ડ્રાઈવ માટે આવી હતી અને ત્યાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રિયંકા અસીમની માતાની ખૂબ જ નજીક હતી.  પરંતુ 2002માં આસિમની માતાના અવસાન બાદ પ્રિયંકા વસઈમાં આવી હતી. બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તે ઘટના પછી પ્રિયંકાને તે ફ્લેટની બારીઓ પર લોખંડની ગ્રીલ લગાવવામાં ન આવે ત્યાં સુધી તેને ખુરશી સાથે બાંધીને રાખવામાં આવી હતી".

અભિનેત્રીને તેના પૂર્વ મેનેજર સાથે થયો હતો વિવાદ 

વેલ, એ તો બધા જાણે છે કે પ્રિયંકાનો તેના પૂર્વ મેનેજર સાથે વિવાદ થયો છે. પ્રિયંકાએ પણ અચાનક પ્રકાશ સાથેનો કરાર તોડી નાખ્યો હતો. પ્રિયંકાના પિતા અશોક ચોપરાએ પણ પ્રકાશ વિરુદ્ધ પ્રિયંકાની પ્રાઈવસીમાં દખલ કરવાનો કેસ દાખલ કર્યો હતો. આ પછી પ્રકાશને 67 રાત જેલના સળિયા પાછળ વિતાવવી પડી હતી.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget