શોધખોળ કરો

Rakhi Sawant માટે મસીહા બન્યા Mukesh Ambani, માતાની સારવાર માટે કરી મદદ

Rakhi Sawant Video: અભિનેત્રી રાખી સાવંતની માતાની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હવે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રાખી સાવંતની મદદ માટે હાથ લંબાવ્યો છે.

Mukesh Ambani Help Rakhi Sawant: 'બિગ બોસ' ફેમ અભિનેત્રી રાખી સાવંતના જીવનમાં અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે. એક તરફ આદિલ ખાન દુર્રાની સાથે તેના સિક્રેટ લગ્નના સમાચાર અને બીજી તરફ તેની માતા હોસ્પિટલમાં દાખલ છે. રાખીની માતાની હાલત ખૂબ જ ખરાબ છે. વિશ્વના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની માતાની સારવાર માટે મદદ કરી છે.

અંબાણીએ રાખી સાવંતની મદદ કરી

હાલમાં જ રાખી સાવંતે પાપારાઝી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંબાણી જી તેની મદદ કરી રહ્યા છે. રાખીએ કહ્યું, “અંબાણીજી મદદ કરી રહ્યા છે અને નામદેવ જોશી મદદ કરી રહ્યા છે. જેની વધારે કિમત છે તેમાં થોડો ઘટાડો કરીને અમે મમ્મીને બે મહિના માટે ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરી રહ્યાં છીએ.” રાખીએ જણાવ્યું કે તેની માતાની હાલત એવી થઈ ગઈ છે કે તે કોઈને ઓળખી શકતી નથી અને ખાવા માટે પણ સક્ષમ નથી. રાખીએ કહ્યું, "મમ્મીનું અડધું શરીર લકવાગ્રસ્ત છે." જણાવી દઈએ કે રાખી સાવંતની માતા છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

રાખી સાવંતના લગ્ન આદિલ ખાન સાથે થયા 

થોડા દિવસો પહેલા રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે તેના લગ્નની જાહેરાત કરી હતી. લગ્નની તસવીરો અને વીડિયો શેર કરતી વખતે રાખીએ ખુલાસો કર્યો કે તેના અને આદિલે 7 મહિના પહેલા લગ્ન કર્યા હતા. આદિલ પહેલા લગ્ન સ્વીકારતો ન હતો, પરંતુ બાદમાં તેણે તે સ્વીકાર્યું લીધું હતું. રાખીએ કહ્યું હતું કે સલમાન ખાનના કારણે તેનું ઘર વસ્યું છે. રાખીએ દાવો કર્યો હતો કે આદિલના ઇનકાર પછી જ્યારે અભિનેત્રીના રડવાનો વીડિયો વાયરલ થયો ત્યારે સલમાને આદિલને ફોન કર્યો અને તેને સમજાવ્યો હતો તેમજ કહ્યું હતું કે જે પણ કઈ છે તે સ્પષ્ટ કર.. હા તો હા.. કે ના તો ના..જો કે ત્યારબાદ આદિલે મીડિયા સાથે રાખી સાવંતનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો.. આ દરમિયાનનો બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકીBhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget