શોધખોળ કરો

Rakul Preet Singh Pehli Rasoi: જૈકી ભગનાની સાથે લગ્ન બાદ રકુલપ્રિત સિંહની પહેલી રસોઇ, બનાવી આ સ્વીટ ડિશ

Rakul Preet Singh Pehli Rasoi: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ નવેલી દુલ્હનનું સાસરીમાં ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. બાદ તેમની પહેલી રસોઇમાં તેમણે સ્વીટ ડિશ બનાવી હતી.

Rakul Preet Singh Pehli Rasoi:અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમના શાહી લગ્ન ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. નવપરિણીત  રકુલની  સાસરિયાંના ઘરના પહેલી રસોઇ હતી. રસોડામાં શું તૈયાર કર્યું તેની ઝલક ચાહકો સાથે શેર કરી છે. રકુલ પ્રિત સિંહે પહેલી રસોઇમાં સોજીનો હલવો તૈયાર કર્યો હતો, આ સ્વીટ ડિશ તેમણે ઇન્સ્ટા પર શેર કરી છે.

રકુલ પ્રીત સિંહની  પહેલી રસોઇ

રકુલ પ્રીત સિંહે પહેલી રસોઇ માટે ખાસ સ્વીટ બનાવી હતી. તેણીએ તેના સાસરિયાઓ માટે સોજીનો હલવો  બનાવી. તેણે જે ફોટો શેર કર્યો છે તેમાં હલવો એક બાઉલમાં રાખવામાં આવ્યો છે. ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું-  Chauka Chardhana.

Rakul Preet Singh Pehli Rasoi: જૈકી ભગનાની સાથે લગ્ન બાદ રકુલપ્રિત સિંહની પહેલી રસોઇ, બનાવી આ સ્વીટ ડિશ

રકુલ પ્રીત સિંહ અને જેકીની વાત કરીએ તો બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. 21 ફેબ્રુઆરીએ તેમના લગ્ન થયા હતા. તેમના લગ્ન ગોવામાં થયા હતા. રકુલ પ્રીતે તેના લગ્નમાં પેસ્ટલ રંગનો લહેંગા પહેર્યો હતો. તેણે ફુલ સ્લીવ બ્લાઉઝ અને હેવી નેકલેસ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો હતો. જેકી પણ કલર કોર્ડિનેટેડ આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લગ્ન પછી તેના ફર્સ્ર્ટ લૂકની  વાત કરીએ તો, રકુલ પીળા રંગના અનારકલી સૂટમાં જોવા મળી હતી. તેમને માથામાં  સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું.  જેકી ક્રીમ કલરના કુર્તામાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે બ્લેક શેડ્સ પણ પહેર્યા હતા. ચાહકોને રકુલ અને જેકીની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે.

આ ફિલ્મોમાં રકુલ પ્રીત સિંહ જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ સાઉથ અને બોલિવૂડ બંનેમાં એક્ટિવ છે. રકુલ છેલ્લે ફિલ્મ અયલાનમાં જોવા મળી હતી. હવે તે મેરી પટની કા રિમેક અને ઈન્ડિયન 2માં જોવા મળશે. બંને ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે. જેકીએ પોતાના કરિયરની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. પરંતુ તેમાં તે એટલો સફળ ન રહ્યો હવે જેકી ફિલ્મો બનાવે છે. બડે મિયાં છોટે મિયાં, ગણપથ 2, સૂર્યપુત્ર મહાવીર કર્ણ અને મિશન લાયન જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget