શોધખોળ કરો
Ranbir Kapoor Alia Bhatt Wedding LIVE: દીકરીના લગ્ન માટે રવાના થયા સોની રાજદાન, થોડીવારમાં સાત ફેરા લેશે રણબીર-આલિયા
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઇને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી આલિયા અને રણબીરના લગ્નની તારીખની પુષ્ટિ કરી હતી
Key Events
ranbir
Background
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઇને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. 14 એપ્રિલે બંન્ને લગ્નના બંધનમાં બંધાશે. રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી આલિયા અને રણબીરના લગ્નની તારીખની પુષ્ટિ કરી હતી. રિદ્ધિમાએ કહ્યું કે આલિયા અને રણબીર 14 એપ્રિલે વાસ્તુ એપાર્ટમેન્ટમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
14:52 PM (IST) • 14 Apr 2022
દીકરીના લગ્ન માટે રવાના થયા સોની રાજદાન
સોની રાઝદાન અને શાહીન ભટ્ટ આલિયા-રણબીરના લગ્ન માટે રવાના થઈ ગયા છે.
12:55 PM (IST) • 14 Apr 2022
આલિયાની મહેંદીની આ તસવીર વાયરલ
View this post on Instagram
Load More
Tags :
Alia Bhatt Ranbir Kapoor Alia Ranbir Wedding Alia Bhatt Ranbir Kapoor Wedding Ranbir Kapoor Alia Bhatt Wedding LIVEગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















