શોધખોળ કરો

Republic Day 2023 Songs: 26 જાન્યુઆરીએ આ દેશભક્તિના ગીતો જમાવશે રંગ, અહીં ચેક કરો પ્લેલિસ્ટ

Republic Day 2023: સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મશગૂલ છે ત્યારે અમે તમારા માટે દેશભક્તિના ગીતોની યાદી લાવ્યા છીએ જે તમારે આજના દિવસે સાંભળવી જોઈએ.

Republic Day Bollywood songs:  આજે 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આપણા દેશનું બંધારણ 26 જાન્યુઆરીએ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી સમગ્ર ભારતમાં ગણતંત્ર દિવસ કોઈ તહેવારથી ઓછો નથી ઉજવવામાં આવતો. આવી સ્થિતિમાં અમે તમારા માટે લાવ્યા છીએ શ્રેષ્ઠ દેશભક્તિના ગીતોની પ્લેલિસ્ટ જે તમે આ ગણતંત્ર દિવસ પર સાંભળી શકો છો.

દેશ મેરે-ભુજ-ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા

સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ 'ભુજ - ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'નું લોકપ્રિય ગીત 'દેશ મેરે' એક શાનદાર ગીત છે. આ ગીતને બોલિવૂડ સિંગર અરિજીત સિંહે પોતાના કરિશ્માઈ અવાજમાં ગાયું છે. 74માં પ્રજાસત્તાક દિવસે આ ગીત સાંભળવાની તમને ચોક્કસ મજા આવશે. આ સાથે આ ગીત તમારામાં દેશભક્તિની ભાવના પણ જાગૃત કરશે.

મેરે રંગ દે બસંતી ચોલા - શહીદ

બોલિવૂડ એક્ટર બોબી દેઓલની ફિલ્મ 'શહીદ'નું ગીત 'મેરે રંગ દે બસંતી ચોલા' દરેક ગણતંત્ર દિવસ પર રંગ જમાવી રહ્યું છે. ફિલ્મ 'શહીદ'ના આ દેશભક્તિના ગીતને રિલીઝ થયાને 21 વર્ષ વીતી ગયા છે, પરંતુ આ ગીત આજે પણ લોકોની નસોમાં દેશભક્તિના જુસ્સાથી ભરે છે.

કંધો સે મિલતે હે કંધે - લક્ષ્ય

સુપરસ્ટાર હૃતિક રોશનની ફિલ્મ 'લક્ષ્ય'નું ગીત કંધો સે મિલતે હે કંધે આ યાદીમાં સામેલ છે. ફિલ્મ 'લક્ષ્ય'નું આ અદ્ભુત ગીત ગાયક શંકર મહાદેવન, હરિહરન અને સોનુ નિગમ, રૂપ કુમાર રાઠોડ અને કુણાલ ગાંજાવાલા દ્વારા ગાયું છે.

છલ્લા - ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક

અભિનેતા વિકી કૌશલની બ્લોકબસ્ટર ફિલ્મ 'ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક'નું ગીત 'છલ્લા' પણ દેશભક્તિનો ઉત્સાહ અને જુસ્સો દર્શાવે છે.

રંગ દે બસંતી ટાઇટલ ગીત

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'રંગ દે બસંતી'નું ટાઈટલ ગીત પણ ગણતંત્ર દિવસની ઉજવણીમાં દર વખતે સહભાગી બને છે.

એસા દેશ હૈ મેરા – વીર ઝરા

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'વીર ઝરા'નું ગીત 'ઐસા દેશ હૈ મેરા' આ 26મી જાન્યુઆરીએ દેશભક્તિનું વાતાવરણ સર્જવા માટે પૂરતું છે.

તેરી મિટ્ટી- કેસરી

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'નું ગીત 'તેરી મિટ્ટી' દરેકનું ફેવરિટ છે. ગાયક બી પ્રાકના અવાજમાં આ ગીત સાંભળીને તમે ચોક્કસપણે ભારતીય હોવાનો ગર્વ અનુભવશો. આવી સ્થિતિમાં આ ગીત પણ આ ગણતંત્ર દિવસ પર ખૂબ વગાડવામાં આવશે.

જય હિંદ કી સેના - શેરશાહ

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેર શાહનું ગીત 'જય હિંદ કી સેના' ગણતંત્ર દિવસ પર દેશભક્તિનું વાતાવરણ ઉભું કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget