શોધખોળ કરો

સુશાંતે કઇ ફિલ્મના શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લીધુ હતુ, ને કોના મારફતે થતી હતી ડિલીવરી? - રિયાએ NCB સામે કર્યો મોટો ખુલાસો

રિયા ચક્રવર્તીએ કહ્યું કે, ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંત અને તેના કેટલાક કૉ-સ્ટારે ડ્રગ્સ લીધુ હતુ. જોકે રિયાએ કોઇનુ નામ નથી લીધુ. રિયા અનુસાર સુશાંતે જે ડિક્ટેટ કરતા હતા તેને તે મોબાઇલ પર ટાઇપ કરતી હતી

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહેલી એનસીબીની ટીમ આજે રિયાની ત્રીજા દિવસે પુછપરછ કરી રહી છે. બીજા દિવસની તપાસ દરમિયાન એનસીબીએ રિયાની 8 કલાક પુછપરછ કરી, જેમાં કેટલાક મોટા ખુલાસા થયા હતા. રિયાએ એનસીબી સામે કહ્યું કે, સુશાંત સિંહે ડ્રગ્સ લીધુ હતુ, સુશાંત વર્ષ 2016માં જ ડ્રગ્સનુ સેવન કર્યુ હતુ ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન તેને ડ્રગ્સ લીધુ હતુ. રિયા ચક્રવર્તીએ કહ્યું કે, ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંત અને તેના કેટલાક કૉ-સ્ટારે ડ્રગ્સ લીધુ હતુ. જોકે રિયાએ કોઇનુ નામ નથી લીધુ. રિયા અનુસાર સુશાંતે જે ડિક્ટેટ કરતા હતા તેને તે મોબાઇલ પર ટાઇપ કરતી હતી. રિયાનુ કહેવુ છે કે સુશાંત આ વાતને લઇને કમિટ કરાવતો હતો કે જે પણ ડિલીવરી થાય તે સ્ટાફ મેમ્બર મારફતે થાય. રિયા ચક્રવર્તીનું આજે પણ ક્રૉસ એક્ઝામિનેશન થશે. રિયાની સાથે સાથે તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડા અને તેના ઘરમાં કામ કરનારા દિપેશ સાવંતની સામે બેસાડીને પુછપરછ થશે. સોમવારે અશોક જૈને પોતાના એક નિવેદનમાં બૉલીવુડ સેલિબ્રિટીના ડ્રગ્સની વાત કરી હતી, તેના પર પણ નિવેદન નોંધાશે કે રિયા કોના કોના સંપર્કમાં હતી. સુશાંતે કઇ ફિલ્મના શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લીધુ હતુ, ને કોના મારફતે થતી હતી ડિલીવરી? - રિયાએ NCB સામે કર્યો મોટો ખુલાસો આ ઉપરાંત, એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા લોકોના લિસ્ટમાં ટૉપ પર રહેલા અનુજ કેશવાનીની સાથે પણ રિયાનો આમનો સામનો કરાવવામાં આવશે. રિયાએ સોમવારે જણાવ્યુ કે, તે સુશાંતના કહેવા પર ડ્રગ્સ મંગાવતી હતી, તેને ખુદને ડ્રગ્સ લેવાની વાતનો ઇનકાર કર્યો હતો. જોકે તેને એ વાતનો સ્વિકાર કર્યો કે તે સિગારેટ અને દારુ પીતી હતી. સુશાંતે કઇ ફિલ્મના શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લીધુ હતુ, ને કોના મારફતે થતી હતી ડિલીવરી? - રિયાએ NCB સામે કર્યો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Embed widget