શોધખોળ કરો

સુશાંતના ઘરમાં રાત્રે રીયા સૂતી હતી ત્યારે તેના શરીર પર હાથ ફેરવીને કોણે કરી હતી ગંદી હરકતો? રીયા રાત્રે જ ઘર છોડીને જતી રહેલી...

રિયા ચક્રવર્તીની ટીમમાં સામેલ એક વકીલનુ કહેવુ છે કે પ્રિયંકાએ નશામાં ધૂત થઇને રિયાની સાથે છેડતી અને ગંદી હરકતો કરી હતી. જે પછી ભાઇ-બહેનના સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી. રિયાના વકીલ સતિશ માનશિંદેએ પોતાના એક તાજેતરના નિવેદનમાં આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની કાયદાકીય ટીમે અભિનેત્રી દ્વારા સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા પર લગાવેલા આરોપોની વિસ્તારથી વાત કરી છે. ટીમમાં સામેલ એક વકીલનુ કહેવુ છે કે પ્રિયંકાએ નશામાં ધૂત થઇને રિયાની સાથે છેડતી અને ગંદી હરકતો કરી હતી. જે પછી ભાઇ-બહેનના સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી. રિયાના વકીલ સતિશ માનશિંદેએ પોતાના એક તાજેતરના નિવેદનમાં આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમને કહ્યું કે, પોતાના સંબંધોના શરૂઆતના કેટલાક મહિનાઓ દરમિયાન જ્યારે રિયા સુશાંતના ઘરે ગઇ હતી, તે સમયે અભિનેતાની બહેન પ્રિયંકા અને તેના પતિ સિદ્ધાર્થ તેની સાથે રહેતા હતા. એપ્રિલ 2019ની આસપાસ એક રાત્રે રિયા અને પ્રિયંકા બન્ને એક પાર્ટીમાં ગઇ હતી. પ્રિયંકાએ વધારે દારુ પી લીધો હતો. જે પછી તે પાર્ટીમાં પુરુષોની સાથે સાથે મહિલાઓ સાથે પણ ગંદી હરકતો કરવા લાગી હતી. રિયા પ્રિયંકાને ગમે તે રીતે સુશાંતના ઘરે લઇને આવી હતી. કેમકે બીજા દિવસે તેને શૂટિંગ પર જવાનુ હતુ. તેમને આગળ કહ્યું કે, રિયા સુશાંતના રૂમમાં સૂઇ રહી હતી, જ્યારે અચાનક તેની આંખ ખુલી તો તેને પ્રિયંકાને પોતાની સાથે બેડ પર જોઇ, તે ત્યારે જબરદસ્તીથી ગંદી હરકતો કરવાની કોશિશ કરી રહી હતી.રિયા આ વાતથી ખુબ પરેશાન થઇ ગઇ અને, તેને પ્રિયંકાને રૂમમાંથી તરત જ જતુ રહેવુ કહી દીધુ હતુ. બાદમાં રિયા ખુદ ઘરમાંથી નીકળી ગઇ હતી. રિયાએ આ વિશે સુશાંતને બતાવ્યુ હતુ, અને આ વાતને લઇને સુશાંત અને તેની બહેન વચ્ચે ઝઘડો પણ થયો હતો. આ કારણે સુશાંત અને તેના પરિવાર વચ્ચે સંબંધ શરૂઆતથી તણાવપૂર્ણ રહ્યાં હતા. આની સાથે તેમને આગળ કહ્યું સુશાંતના નિધન બાદ જ્યારે અંતિમ સંસ્કારમાં સામેલ થવા 20 લોકોની યાદી બનાવવામાં આવી હતી, તો રિયાનુ નામ તેમાં સામેલ ન હતુ કરવામાં આવ્યુ, અને આ રીતે તેને અંતિમ સંસ્કારમાં સામેલ થવામાંથી બહાર રાખવામાં આવી હતી. સુશાંતના ઘરમાં રાત્રે રીયા સૂતી હતી ત્યારે તેના શરીર પર હાથ ફેરવીને કોણે કરી હતી ગંદી હરકતો? રીયા રાત્રે જ ઘર છોડીને જતી રહેલી...

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget