શોધખોળ કરો

‘આદિપુરુષ’માં સૈફ અલી ખાન નિભાવશે ‘લંકેશ’નું પાત્ર, ફિલ્મમાં પ્રભાસ સાથે થશે ટક્કર

વાસ્તવમાં મેકર્સે આજે જાહેરાત કરી હતી કે ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેના પાત્રનું નામ લંકેશ હશે.

મુંબઇઃ ‘બાહુબલી’ ફેમ અને સુપરસ્ટાર પ્રભાસે તાજેતરમાં જ ફિલ્મ ‘આદિપુરુષ’નું પોસ્ટર લોન્ચ કર્યો હતો. ફિલ્મના પોસ્ટરથી ખુલાસો થયો હતો કે આ રામાયણથી પ્રેરિત છે. તેની પુષ્ટી આ સાથે જોડાયેલા નવા કાસ્ટ અને પાત્રોથી થઇ છે. વાસ્તવમાં મેકર્સે આજે જાહેરાત કરી હતી કે ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેના પાત્રનું નામ લંકેશ હશે.
રામાયણમાં લંકાના રાજા રાવણને લંકેશ પણ કહેતા હતા. સૈફ અલી ખાન આદિપુરુષમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે જ્યારે પ્રભાસ આદિપુરુષની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને ઓમ રાઉત ડિરેક્ટ કરી રહ્યા છે. ઓમ રાઉતે તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર ફિલ્મને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાને વિલનની ભૂમિકા નિભાવી હતી. જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. જેનાથી પ્રેરિત થઇને સૈફ અલી ખાનને આદિપુરુષમાં લંકેશનનું પાત્ર આપવામાં આવ્યું છે. સાથે મેકર્સે સૈફ અલી ખાનનો પરિચય કરાવતા એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એ લખ્યું છે. તેના પર 10 માથાવાળા રાવણની ઝલક જોવા મળી રહી છે. આ વચ્ચે  શ્રીરામ ધનુષ પર તીર ચઢાવતા જોવા મળી રહ્યા છે. આ સાથે નીચે લખ્યું છે કે સૈફ અલી ખાન લંકેશનની ભૂમિકામાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Embed widget