શોધખોળ કરો

Salman khanએ બચાવ્યા રાખીના તૂટતાં લગ્ન, આદિલને ફોન કરી આખરે શું કહ્યું દબંગ ખાને?

આદિલે રાખી અને તેના લગ્નને ખોટા ગણાવ્યા હતા. પરંતુ ત્યારબાદ સલમાન ખાને આદિલને ફોન કર્યો હતો અને સમજાવ્યો તેવું આદિલ ખાનનું કહેવું છે.

Salman saved Rakhi's marriage: એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંતના જીવનમાં ખુશીઓ ફરી આવી છે. રાખીના પતિ આદિલ ખાને આખરે અભિનેત્રી સાથેના લગ્ન સ્વીકારી લીધા છે. પહેલા તો આદિલે રાખી સાથેના લગ્નને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ પછી તેણે રાખી અને તેના લગ્નને દુનિયાની સામે સ્વીકારીને આ આખા નાટક પર પૂર્ણવિરામ મૂકી દીધું. પરંતુ શું તમે જાણો છો કે સલમાન ખાનના કહેવા પર આદિલે રાખી સાથેના લગ્ન સ્વીકારી લીધા છે.

સલમાન ખાન આદિલને ફોન કર્યો હતો

હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આદિલે રાખી અને તેના લગ્નને ખોટા ગણાવ્યા હતા. પરંતુ ત્યારબાદ સલમાન ખાને તેને કંઈક કહ્યું, જેના પછી આદિલે દુનિયાની સામે રાખીને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. પાપારાઝી સાથે વાત કરતી વખતે રાખીએ જણાવ્યું કે આદિલને સલમાન ખાનનો ફોન આવ્યો હતો. જેના પછી તેનું જીવન પાટા પર આવી ગયું છે. રાખીએ કહ્યું કે સલમાન ખાન મારો ભાઈ છે તે મને બહેન માને છે. ભાઈનો આદિલ પર ફોન આવ્યો હતો અને કહ્યું સમજાવ્યો હતો આ વાતનો આદિલ પણ સ્વીકાર કરે છે. કે હા સલમાન ખાનનો ફોન આવ્યો હતો અને તેમને મને સમજાવ્યો હતો

સલમાને આદિલને શું કહ્યું?

આદિલે આ વિશે એ પણ જણાવ્યું કે સલમાન ખાને તેને ફોન કર્યો અને તેની સાથે વાત કરી. આદિલે કહ્યું- હા સલમાન ખાનનો કોલ આવ્યો હતો. તેણે મને કહ્યું કે જે હોય તે સ્વીકારી લો. જો તમારે સ્વીકારવું હોય તો સ્વીકારો નહિતર ના પાડી દો. પરંતુ જે સાચું છે તે સ્વીકારો અને તેનો સામનો કરો. આ પછી રાખી આગળ કહે છે- જો બીજાનું દબાણ હોય તો પત્નીનું પણ દબાણ સ્વીકારો.

આદિલે રાખીની માફી માંગી 

અન્ય એક વીડિયોમાં પાપારાઝી સાથે વાત કરતા આદિલે કહ્યું - તે લગ્ન સ્વીકારે છે. આદિલે એમ પણ કહ્યું કે હા તેણે રાખી સાથે લગ્ન કર્યા છે અને રાખી તેની પત્ની છે. આ પછી આદિલ હાથ જોડીને રાખીની માફી પણ માંગે છે. સાથે જ રાખી કહે છે કે 'સલમાન ખાને મારું ઘર બચાવી લીધું છે. આદિલ, મારા પતિ સંમત થયા છે. આદિલે લગ્ન સ્વીકાર્યા બાદ રાખીની ખુશીઓ પાછી ફરી છે. તે હવે સુખી લગ્ન જીવન જીવવા માંગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

Embed widget