શોધખોળ કરો

Laal Singh Chaddha: આમિર ખાનની પંજાબી ભાષા અંગે આ હિરોઈને કરી ટીપ્પણી, જાણો શું કહ્યું...

"આમિર સર પંજાબી નથી. પરંતુ તે ફિલ્મમાં પંજાબીનું પાત્ર ભજવી રહ્યા છે. તમામ કલાકારોએ અલગ-અલગ ભૂમિકા ભજવવાની હોય છે. પરંતુ..."

Sohreyan Da Pind Aa Gaya: ફિલ્મ અને ટીવી અભિનેત્રી સરગુન મહેતા તેની નવી ફિલ્મ 'સોહરેયાં દા પિંડ આ ગયા'ને લઈને સતત ચર્ચામાં છે. આમાં સરગુન એક્ટર ગુરનામ ભુલ્લર સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ચાહકોને ઘણું પસંદ આવી રહ્યું છે. હાલમાં, સરગુન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે રિલીઝ પહેલા ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, સરગુને ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાનના પંજાબી ભાષાના ઉચ્ચારણ વિશે પણ વાત કરી હતી.

આમિર વધુ સારું કરી શક્યો હોતઃ
એક ઈન્ટરવ્યુમાં સરગુનને બોલિવૂડમાં બોલવામાં આવતી પંજાબી ભાષા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં સરગુને કહ્યું- 'જો હું તમને ગુજરાતી બોલવા માટે 5 દિવસનો સમય આપું તો તે યોગ્ય નહીં હોય. આમિર સર પંજાબી નથી. પરંતુ તે ફિલ્મમાં પંજાબીનું પાત્ર ભજવી રહ્યા છે. તમામ કલાકારોએ અલગ-અલગ ભૂમિકા ભજવવાની હોય છે. પરંતુ મને લાગે છે કે આમિર સર વધુ સારું કરી શકે છે. પરંતુ તેણે જે કર્યું છે તેના માટે તેણે ઘણી મહેનત પણ કરી છે.

ઈન્ટરવ્યુમાં સરગુને કબૂલ્યું કે, આમિર પંજાબી બોલતા પાત્રમાં વધુ સારી રીતે કામ કરી શક્યો હોત. જો કે તેણે આમિરના કામને સમર્થન. માત્ર સરગુન જ નહીં પરંતુ તેના કો-સ્ટાર ગુરનામ ભુલ્લરે પણ બોલિવૂડ ફિલ્મોમાં વપરાતા પંજાબી એક્સેન્ટ પર વાત કરી હતી. ગુરનામે લાલ સિંહ ચઢ્ઢા વિશે કહ્યું કે, 'લાલ સિંહ ચઢ્ઢા એક રાષ્ટ્રીય ફિલ્મ છે, જે આખા ભારતમાં રિલીઝ થશે. પંજાબી, મરાઠી અને તમિલ જેવી ઘણી ભાષાઓ મોટાભાગની હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે અને અમે ફક્ત તેનો સમાવેશ કરીએ છીએ. તેથી તે આશ્ચર્યજનક નથી. તે પણ થવું જોઈએ.

View this post on Instagram
 
A post shared by Sargun Mehta (@sargunmehta)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget