શોધખોળ કરો

Independence Day 2022: શાહરુખ ખાને પોતાના ઘર 'મન્નત' ઉપર તિરંગો ધ્વજ ફરકાવ્યો અને કરી આ મહત્વની વાત

15 ઓગસ્ટે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. આઝાદીની આ ઉજવણીમાં દરેક લોકો ભાગ લેશે. જ્યારે આખો દેશ આઝાદીના રંગમાં રંગાયેલો છે, ત્યારે આપણું બોલિવૂડ ક્યાં પાછળ રહી શકે છે.

Independence Day 2022: 15 ઓગસ્ટે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. આઝાદીની આ ઉજવણીમાં દરેક લોકો ભાગ લેશે. જ્યારે આખો દેશ આઝાદીના રંગમાં રંગાયેલો છે, ત્યારે આપણું બોલિવૂડ ક્યાં પાછળ રહી શકે છે. 

શાહરુખે ફરકાવ્યો તિરંગોઃ

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાં કેન્દ્ર સરકારે 13 થી 15 ઓગસ્ટની વચ્ચે દરેક ઘરમાં ત્રિરંગો લગાવવાની અપીલ કરી હતી. હવે બોલિવૂડના બાદશાહ શાહરૂખ પણ આ અભિયાનમાં જોડાયા છે. તેમણે તેમના નિવાસસ્થાન મન્નત પર તિરંગો લગાવ્યો છે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પણ આઝાદીની આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને તેનો વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. સાથે જ તેની પત્ની ગૌરી ખાને પણ ફોટો શેર કરીને ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

ભારત સરકારે હાલ 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત દરેક વ્યક્તિને, પછી તે સામાન્ય હોય કે ખાસ, દરેકને તેમના ઘરે ત્રિરંગો લગાવીને આ અભિયાનનો ભાગ બનવા વિનંતી કરવામાં આવી છે. સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ પોતાના ઘરે ત્રિરંગો લહેરાવીને આ અભિયાનમાં ભાગ લીધો હતો. શાહરૂખે આ માહિતી એક પોસ્ટમાં શેર કરી છે.

વીડિયો પોસ્ટ કરતાં શાહરૂખે કેપ્શનમાં લખ્યું છે કે, “આપણા નાના બાળકોને અને આવનારી પેઢીને આ આઝાદી મેળવવા માટે આપણા ક્રાંતિકારીઓએ કેટલા બલિદાન આપ્યા છે તે શીખવવામાં વધુ સમય લાગશે. પરંતુ તે નાનાં બાળકોનો ધ્વજ લહેરાવીને, અમે વધુ ગર્વ, પ્રેમ અને ખુશી અનુભવી શક્યા." વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખે તેની પત્ની ગૌરી ખાન અને બાળકો આર્યન, અબરામ સાથે તિરંગો ફરકાવ્યો હતો. શાહરૂખે અબરામના હાથમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ

પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર

BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો

Vadodara: લોનના હપ્તા ન ભરી શકતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન

metaverse

વિડિઓઝ

Rajkot: ખીરસરા ગામે ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવીBhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમDudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈWeather Forecast: 'ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસશે ધોધમાર વરસાદ': હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ
Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ
પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર
પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
Vadodara: લોનના હપ્તા ન ભરી શકતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન
Vadodara: લોનના હપ્તા ન ભરી શકતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન
MHA Meeting: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકવાદનો સફાયો,અમિત શાહ અને અજીત ડોભાલે બનાવ્યો માસ્ટર પ્લાન

રાજ્યમાં આગામી 3 કલાકમાં અહીં ગાજવીજ સાથે પડશે વરસાદ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં અહીં ગાજવીજ સાથે પડશે વરસાદ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર

Embed widget