શોધખોળ કરો

Jawan OTT: 'જવાન' OTT પર આ તારીખે થઈ શકે છે રિલીઝ! અહીં જોઈ શકશો 1100 કરોડની કમાણી કરનારી આ ફિલ્મ 

શાહરૂખ ખાને પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન'થી દુનિયાભરમાં તહેલકો મચાવી દીધો છે. 7મી સપ્ટેમ્બરે રિલીઝ થયેલી  ફિલ્મ'જવાન'ની કમાણી બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી.

Jawan OTT: બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાને પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન'થી દુનિયાભરમાં તહેલકો મચાવી દીધો છે. 7મી સપ્ટેમ્બરે રિલીઝ થયેલી  ફિલ્મ'જવાન'ની કમાણી બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. શાહરુખ ખાનની આ ફિલ્મે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. હાલમાં જ એટલીની મલ્ટીસ્ટારર ફિલ્મે 1100 કરોડનો આંકડો પાર કરીને નવો ઈતિહાસ રચ્યો છે.

જન્મદિવસ પર ભેટ આપશે

હવે, થિયેટરોમાં તહેલકો મચાવ્યા બાદ હવે OTT પર પણ દસ્તક આપવા માટે ફિલ્મ જવાન તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખની આ ફિલ્મ નેટફ્લિક્સ પર 2 નવેમ્બરે રિલીઝ થશે. એવા અહેવાલો છે કે શાહરૂખ ખાન તેના જન્મદિવસ પર તેના ચાહકોને આ ગોલ્ડન ગિફ્ટ આપવા જઈ રહ્યો છે.

કરોડો રુપિયામાં રાઈટ્સ  વેચાયા

તમને જણાવી દઈએ કે જવાને Netflix સાથે જવાનના OTT રાઈટ્સને લઈને કરોડોની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. અહેવાલો અનુસાર, જવાનના OTT અધિકારો 250 કરોડ રૂપિયામાં વેચાયા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

જવાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા

બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કર્યા બાદ તેના OTT રાઈટ્સ પણ કરોડોમાં વેચાઈ ગયા છે. જે બાદ ફિલ્મનો નફો ઘણો સારો થવાનો છે અને આ ફિલ્મ લાંબા સમય સુધી થિયેટરમાં રહેવાની છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની જવાન પહેલી હિન્દી ફિલ્મ બની છે જેણે 1100 કરોડનો આંકડો પાર કર્યો છે.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

સ્ટારકાસ્ટ ફી

સ્ટારકાસ્ટની ફીની વાત કરીએ તો ફિલ્મના હીરો શાહરૂખ ખાને 100 કરોડ રૂપિયાની જંગી ફી લીધી છે. આ સિવાય એવા પણ અહેવાલ છે કે અભિનેતાને ફિલ્મમાં થયેલા નફાના 60 ટકા પણ મળશે. જ્યારે નયનતારાની ફી 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બોલીવૂડના કિંગ શાહરુખ ખાનની આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. પ્રથમ દિવસથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર કમાણી કરી રહી છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget