શોધખોળ કરો

Ask SRK: 'પઠાણ'ની શૂટિંગ દરમિયાન આ સીનમાં શાહરુખને પરસેવો વળી ગયો, ફેન્સના સવાલ પર અભિનેતાએ આપ્યો આ જવાબ

શાહરૂખ ખાન ફેન્સને સરપ્રાઈઝ કરવાની કોઈ તક છોડતો નથી. 20 ફેબ્રુઆરીએ પણ કિંગ ખાને ટ્વિટર પર #Askrk સેશન રાખીને તેના ચાહકોને ખુશ કર્યા હતા.

મુંબઈ: શાહરૂખ ખાન ફેન્સને સરપ્રાઈઝ કરવાની કોઈ તક છોડતો નથી. 20 ફેબ્રુઆરીએ પણ કિંગ ખાને ટ્વિટર પર #Askrk સેશન રાખીને તેના ચાહકોને ખુશ કર્યા હતા. હંમેશની જેમ, ચાહકો શાહરૂખ ખાનને  પ્રશ્નો પૂછ્યા અને બોલિવૂડના બાદશાહે ચાહકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

Ask SRK સેશમાં ચાહકોએ શાહરુખ ખાનને અલગ-અલગ સવાલો કર્યા હતા. જેમાં અભિનેતાએ ખૂબ જ શાનદાર જવાબો આપ્યા હતા.  એક ચાહકે શાહરૂખને પૂછ્યું કે 'પઠાણ'ના શૂટિંગ દરમિયાન તેના માટે કયો સીન શૂટ કરવો સૌથી અઘરો હતો ?

શાહરુખ ખાન માટે પઠાણનો ટફ સીન

ફેન્સના આ સવાલનો શાહરુખ ખાને જવાબ આપતા કહ્યું, બોડી શોટ્સ. હું તે સમયે ખૂબ જ શરમમાં અને ખૂબ જ ઠંડો હતો. શાહરુખ ખાને ફિલ્મ પઠાણને લઈ આવા તમામ  પ્રકારના સવાલોના જવાબો આ સેશન દરમિયાન આપ્યા હતા. શાહરુખ ખાને તેની પર્સનલ લાઈફને લઈ પણ સવાલોના જવાબો આપ્યા હતા. 

શાહરૂખ ખાનની ઉંમરને લઈને થશે FIR? અભિનેતાને મોં પર જ ચાહકે કહ્યું કે...

શાહરૂખ ખાન 57 વર્ષનો છે, પરંતુ તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. કિંગ ખાનની ફિટનેસ અને એબ્સ જોઈને દરેક લોકો થાપ ખાય જાય છે. બોલિવૂડના બાદશાહના એક ચાહકે આ વાતનો ખુલાસો કર્યો હતો. #Asksrkમાં કિંગ ખાનનો શર્ટલેસ ફોટો શેર કરતા એક પ્રશંસકે લખ્યું, 'હું ખાન સાહબ વિરુદ્ધ FIR દાખલ કરી રહ્યો છું. આ વ્યક્તિ જૂઠું બોલે છે કે તે 57 વર્ષનો છે.

ફેન્સનું ટ્વીટ વાંચીને શાહરૂખે લખ્યું હતું કે, મહેરબાની કરીને આવું ન કરો યાર. ઠીક છે, હું 30 વર્ષનો છું. હવે મેં તમને સાચુ કહ્યું છે. તેથી જ મારી આગામી ફિલ્મનું નામ 'જવાન' છે. 'પઠાણ' બાદ શાહરૂખ 'જવાન'ને પ્રમોટ કરી રહ્યો છે.

ફેન્સે શાહરૂખને સુખી લગ્ન જીવનનું રહસ્ય પૂછ્યું

સોમવારે શાહરૂખે તેના ચાહકો માટે  Ask SRK સેશન રાખ્યું હતું. જેમાં અભિનેતાના ફેને તેને હેપ્પી મેરીડ લાઈફનું રહસ્ય પૂછ્યું હતું. ફેને પૂછ્યું, 'તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું છે ? આનો જવાબ આપતા શાહરૂખે લખ્યું કે, ગૌરીનું દિલ અને મગજ સૌથી સરળ છે. તેણે અમને બધાને પરિવાર અને પ્રેમની અચ્છાઈમાં વિશ્વાસ અપાવ્યો છે." શાહરૂખના જવાબથી ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget