શોધખોળ કરો

શાહરૂખ ખાન આ મોટી ફિલ્મથી કરશે કમબેક, જૉન અબ્રાહમ સાથે યુદ્ધ કરતો દેખાશે

સુત્રો અનુસાર યશરાજ ફિલ્મ્સ સ્ટૂડિયોના 50 વર્ષ પુરા થવાના પ્રસંગે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. જ્યાં પહેલા માત્ર શાહરૂખ ખાનનુ નામ સામે આવી રહ્યું હતુ. વળી હવે સુત્રોનુ માનીએ તો આ ધમાકેદાર એક્શન થ્રિલર ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે જૉન અબ્રાહમ પણ દેખાશે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ આજકાલ ખુબ ચર્ચામાં છે.સુત્રો અનુસાર યશરાજ ફિલ્મ્સ સ્ટૂડિયોના 50 વર્ષ પુરા થવાના પ્રસંગે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. જ્યાં પહેલા માત્ર શાહરૂખ ખાનનુ નામ સામે આવી રહ્યું હતુ. વળી હવે સુત્રોનુ માનીએ તો આ ધમાકેદાર એક્શન થ્રિલર ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે જૉન અબ્રાહમ પણ દેખાશે. વળી, છેલ્લા થોડાક દિવસોથી કહેવામાં આવી રહ્યુ હતુ કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ બન્નેની સાથે કામે કરતો દેખાશે. હવે લાગે છે કે બન્ને આ ફિલ્મમાં માટે સાથે આવવાના છે. દીપિકાએ હજુ પઠાણ ફિલ્મ સાઇન નથી કરી. આ સમયે ફિલ્મના પ્રી પ્રૉડક્શનને લઇને કામ કરવામાં આવી રહ્યું છે. શાહરૂખ ખાન આ મોટી ફિલ્મથી કરશે કમબેક, જૉન અબ્રાહમ સાથે યુદ્ધ કરતો દેખાશે સિદ્ધાર્થી આનંદ એકવાર ફરીથી એક્શને પક્ડ ફિલ્મ લઇને આવી રહ્યાં છે. શાહરૂખ ખાન યશરાજ ફિલ્મની આગામી ફિલ્મ પઠામમાં એક્શન અવતારમાં દેખાશે. આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરશે. ફિલ્મનુ શૂટિંગ આગામી જાન્યુઆરીથી શરૂ કરશે, વળી જૉન અબ્રાહમ પોતાની પિલ્મ સત્યમેન જયતે 2ના શૂટિંગ બાદ માર્ચમાં શાહરૂખને જૉઇન કરી લેશે.
સિદ્ધાર્થ આનંદની ફિલ્મને લઇને કહેવાઇ રહ્યુ છે કે ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રૉલમાં હશે, અને જૉન અબ્રાહમ પણ મુખ્ય રૉલમાં હશે. સુત્રો અનુસાર ફિલ્મમાં શાહરૂખ અને જૉન અબ્રાહમ એકબીજાના દુશ્મન હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget