શોધખોળ કરો

સુશાંત મૃત્યુ કેસમાં કરણ જૌહરનું નામ ઉછળતા આ અભિનેતાએ કરણનો કર્યો બચાવ, જાણો વિગતે

શત્રુઘ્ન સિન્હાએ આ મામલે ફિલ્મ મેકર કરણ જોહરનો બચાવ કર્યો છે, તેમને કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં કરણ જૌહર પર આરોપ લગાવવો યોગ્ય નથી

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કેટલાક બૉલીવુડ સ્ટાર્સ આ મામલે કેટલાક લોકોને દોષી ગણાવી રહ્યાં છે. એક્ટ્રેસ કંગના રનૌતે ખુલીને સામેની સુશાંત કેસને આત્મહત્યા નહીં પરંતુ મર્ડર ગણાવી હતુ. કંગનાએ કરણ જૌહર, આદિત્ય ચોપડા સહિત કેટલાક પ્રૉડક્શન્સ હાઉસ પર આરોપ લગાવ્યો હતો, આ વાતનુ સમર્થન શત્રુઘ્ન સિન્હાએ કર્યુ હતુ. પરંતુ હવે શત્રુઘ્ન સિન્હાએ આ મામલે ફિલ્મ મેકર કરણ જોહરનો બચાવ કર્યો છે, તેમને કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં કરણ જૌહર પર આરોપ લગાવવો યોગ્ય નથી. તેમને કહ્યું કે કરણ જૌહર કોઇની પણ કેરિયર ખતમ નથી કરી શકતો. બૉલીવુડ હંગાંમામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિન્હાએ આ વાત કહી હતી. શત્રુઘ્ન સિન્હાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કરણ જૌહરને દોષી ઠેરવવો અનુચિત અને નિરર્થક છે. કેરિયર બનાવવી અને તોડવા માટે કરણ જૌહર કોણ છે? મને નથી લાગતુ તે ખુદને આ રીતે જોતો હોય.. સુશાંત મૃત્યુ કેસમાં કરણ જૌહરનું નામ ઉછળતા આ અભિનેતાએ કરણનો કર્યો બચાવ, જાણો વિગતે શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું કે, આલિયા ભટ્ટ અને વરુણ ધવન જેવા સ્ટાર કિડ્સને લૉન્ચ કરવા ઉપરાંત, કરણે નવા ફિલ્મ મેકર્સને પણ કામ આપ્યુ છે. તેમને કહ્યું કે, મને નથી લાગતુ કે કોણપણ તમારા નસીબને બગાડી શકે છે, જે કિસ્મતમાં લખ્યુ હોય તે જ થશે. જ્યારે હું પટનાથી મુંબઇ આવ્યો હતો ત્યારે મારા ખિસ્સામાં પણ થોડાક પૈસા હતા, પણ હું એક્ટર બનવા માટે દ્ગઢ હતો, મે પણ ઘણુ અપમાન સહન કર્યુ, હું તેને નથી ભૂલી શકતો. જોકે, શત્રુઘ્ન સિન્હાએ સુશાંત સિંહ રાજપૂતને બૉલીવુડનો એક સક્સેસ એક્ટર પણ ગણાવ્યો હતો. સુશાંત મૃત્યુ કેસમાં કરણ જૌહરનું નામ ઉછળતા આ અભિનેતાએ કરણનો કર્યો બચાવ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Embed widget