શોધખોળ કરો

ઈદ પર નહી આ દિવસે રિલીઝ થશે સલમાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'! શહનાઝ ગિલની પોસ્ટથી ખુલાસો

હિન્દી સિનેમાના દબંગ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક છે.

Kisi Ka Bhai Kisi Ki Jaan Release Date: હિન્દી સિનેમાના દબંગ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મના ટીઝર અને ગીતોએ આ દિવસોમાં ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ દરમિયાન, 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની રિલીઝ ડેટને લઈને ઘણી મૂંઝવણ છે. ઈદના અવસર પર રિલીઝ થનારી આ ફિલ્મની રિલીઝ ડેટ હવે અભિનેત્રી શહનાઝ ગીલની આ પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.

'કિસી કા ભાઈ કિસી કી જાન' ક્યારે રિલીઝ થશે ?

'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર હજી રિલીઝ થયું નથી. દરેક લોકો આ ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ  'કિસી કા ભાઈ કિસી કી જાન'ની રિલીઝ ડેટને લઈને મેકર્સ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.  બસ એટલું જ જાણી લો કે સલમાન ખાનનો જલવો ફેન્સને આવતા મહિને ઈદ પર સિનેમાઘરોમાં જોવા મળશે. ગૂગલ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની રિલીઝ ડેટ 21 એપ્રિલ બતાવી રહ્યું છે, પરંતુ શહનાઝ ગીલે શનિવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં શહનાઝ ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટ સિદ્ધાર્થ નિગમ અને રાઘવ જુયાલ સાથે 'જી રહે ધ હમ' ગીત પર મસ્તી કરતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે શહેનાઝે આ વીડિયોની નીચે કેપ્શનમાં લખ્યું છે કે "30 ડે ટુ કિસી કા ભાઈ કિસી કી જાન" મતલબ એ સ્પષ્ટ થઈ ગયું છે કે સલમાન ખાનની આ ફિલ્મ ઈદ ર પર રિલીઝ થશે. આવતા મહિને 24 એપ્રિલ 2023ના રોજ રિલીઝ થશે.

View this post on Instagram
 
A post shared by Siddharth Nigam (@thesiddharthnigam)

'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ગીતો હિટ થયા

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ગીતો રિલીઝ પહેલા જ હિટ સાબિત થયા છે. ફિલ્મના 'નઈયો લગદા,  બિલ્લી બિલ્લી અને જી રહે ધ હમ' ગીતો આ દિવસોમાં ચાહકોના હોઠ પર છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની 'પઠાણ' પછી 'કિસી કા ભાઈ કિસી કી જાન' આ વર્ષે બમ્પર હિટ બની શકે તેવી આશા પણ રાખી શકાય.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ

General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

Embed widget